ભરૂચ : 13 થી 16 ડિસેમ્બર સુધી નેશનલ હાઇવે પર વરેડિયા ભૂખી પુલ ડાઈવર્ઝન અપાયો

On: December 12, 2021 11:19 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભરૂચ: સુરતથી વડોદરા ને જોડતા ને.હા.48 ઉપર વરેડિયા ભૂખી પુલ ઉપર જૂના સાંકડા બ્રીજનું સમારકામ હોવાથી તારીખ 13 થી 16 ડિસેમ્બર સુધી ડાઈવર્ઝન આપવામાં આવશે જેમાં માંચ કટથી વરેડિયા કટ સિંગલ લેનમાં ટ્રાફિક ચલવવામાં આવશે તેમજ સુરત થી વડોદરા જતા વાહનો માંચ કટથી સામેની સાઈડ સિંગલ લેનમા જઈ વરેડિયા કટથી બહાર નીકળશે વડોદરા થી સુરત જતા વાહનો આ બ્રિજનો એક બાજુનો ઉપયોગ કરી શક્શે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!