Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: કારેલી બાગની સોનિયાનગરના 110 ઝૂંપડા પર કોર્પોરેશનએ બુલડોઝર ફેરવ્યું

On: December 4, 2021 3:19 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 04 ડિસેમ્બર 2021 શનિવાર

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોનિયા નગર વસાહતના 110 જેટલા કાચા-પાકા મકાનો તોડી પાડવા કોર્પોરેશન દ્વારા ગત સોમવારે ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે પોલીસ બંદોબસ્ત ન મળતા ડિમોલિશનની કામગીરી મુલતવી રાખવાનો વારો આવ્યો હતો. દરમ્યાન આજરોજ ફરી એક વખત દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સોનિયા નગર વસાહત પહોંચી હતી અને તમામ દબાણો દૂર કર્યા હતા.

કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોનિયા નગર વસાહતમાં કાચા પાકા 250 જેટલા આવાસો હતા. અગાઉ ડિમોલિશનની કામગીરી બાદ 110 જેટલા મકાનોની પોલીસની કામગીરી અધૂરી રહી હતી કારણ કે, પાલિકાએ નક્કી કરેલી 21 હજારની રકમ મુજબ લાભાર્થીઓને મકાન ફાળવવાના બદલે 50 હજાર રકમ ભરવા જણાવતા રહીશો લડત ચલાવી રહ્યા હતા. અગાઉ અનેકવાર સ્થાનિકોને દબાણ દૂર કરવા પાલિકા તરફથી નોટિસ ફટકારવામાં આવી હતી. જે નોટિસનો રહીશોએ સ્વીકાર કર્યો હતો. જે બાદ ફરી જાહેર નોટીસ થકી સાત દિવસમાં દબાણો દૂર કરવા પાલિકાએ જણાવ્યું હતું.  

અત્રે નોંધનીય છે કે, નાગરવાડા ટીપી સ્કીમ નંબર 9માં ફાઇનલ પ્લોટ નંબર 328, 300, 326 અને 327 માં કલેકટર હસ્તકના પ્લોટમાં સોનિયા નગર વસાહત આવેલી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!