અમદાવાદ-વિરમગામ વચ્ચે નવી મેમુ ટ્રેન દોડશે

On: October 30, 2021 9:26 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,તા.30 ઓક્ટોબર 2021, શનિવાર

તા.૧ નવેમ્બરથી અમદાવાદ-વિરમગામ વચ્ચે નવી મેમુ  સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. ૦૯૪૫૯ નંબરની ટ્રેન અમદાવાદથી તા.૧ નવેમ્બરે ૧૮ઃ૩૦ કલાકે ઉપડીને તે જ દિવસે ૨૦ઃ૧૦ કલાકે વિરમગામ પહોંચશે. આ ટ્રેન શનિવાર સિવાય અઠવાડિયામાં ૬ દિવસ દોડશે.

તેવી જ રીતે ટ્રેન નં. ૦૯૪૬૦ વિરમગામથી તા.૨ નવેમ્બરથી સવારે ૦૭ઃ૫૦ કલાકે ઉપડીને તેજ દિવસે સવારે ૦૯ઃ૫૫ કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન રવિવાર સિવાય અઠવાડિયામાં ૬ દિવસ દોડશે.

આ ટ્રેન સાબરમતી, ચાંદલોડિયા, આંબલી રોડ, સાણંદ, ચારોડી અને જાખવાડા સ્ટેશને રોકાશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!