Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગર શહેરમાં પ્રથમ ડોઝ નું 102 ટકા:જ્યારે બીજા ડોઝનું 86 ટકા વેક્સિનેશન પૂરું થયું

On: February 15, 2022 6:59 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર તા. ૧૪, જામનગરમાં ૧૫ થી વધુ ઉંમર ના તમામ નાગરિકો માટે વેક્સિનેશન કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં પ્રથમ ડોઝનું ૧૦૨ ટકા તથા બીજા ડોઝનું ૮૬ ટકા વેક્સિનેશન થઈ ચૂક્યુ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ ૧૧૭૮ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું.

જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં વેક્સિનેશન કાર્યક્રમ ચલાવાઈ રહ્યો છે. ગઈકાલે જામનગર માં પ્રથમ ડોઝ માં ૫૯ લોકોએ વેક્સિન લીધી હતી. આથી ૫,૧૦,૪૯૭ ના લક્ષ્યાંક સામે ૫,૨૫,૩૯૪ નું પ્રથમ ડોઝનું રસીકરણ થઈ ચૂક્યુ છે. એટલે કે ૧૦૨ ટકા વેક્સિનેશન થયું છે.

તેવી જ રીતે બીજા ડોઝમાં ગઈકાલે ૮૪૯ લોકોએ વેક્સિનેશન કરાવ્યું હતું. અને ૫,૧૨,૫૬૬ ના લક્ષ્યાંક સામે ૪,૪૦,૯૦૬નું ગઈકાલ સુધીમાં વેક્સિનેશન થતા કુલ ૮૬ ટકા લક્ષ્યાંક પૂર્ણ થયો હતો.

તેવી જ રીતે પ્રીકોશન ડોઝમાં ગઈકાલે ૧૮૯ લોકો એ રસી ને ડોઝ આપવામાં આવ્યો હતો. આથી કુલ ૧૮,૯૫૫ લોકોનું વેક્સિનશન થયું છે.

૧૫ થી ૧૭ વર્ષની વયજુથના ગઈકાલે ૧૯ બાળકો એ વેક્સિનેશન પ્રથમ ડોઝ લેતા કુલ પ્રથમ ડોઝ ૨૩,૬૧૮ લોકોને આપી દેવામાં આવતા ૬૮ ટકા કામગીરી સંપન્ન થઈ ચૂકી છે.

તેવી જ રીતે ૧૫ થી ૧૭ વર્ષ ની વય જુથ ના બીજા ડોઝ ની ૬૨ બાળકો ને ગઈકાલે રસી આપવામાં આવી હતી. આમ કુલ ૧૩,૨૪૨ બાળકો ને અત્યાર સુધી માં રસી નો ડોઝ આપી દેવામાં આવતાં ૫૬ ટકા કામગીરી પૂર્ણ થઈ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!