Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જનરલ બિપિન રાવતે સરડોઈના મેજર સુબેદારને શાબાશી આપી હતી

On: December 10, 2021 3:16 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર,તા.9

દુશ્મન દેશ પાકિસ્તાનમાં સજકલ સ્ટ્રાઈકને અંજામ આપનાર હીરો
જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું છે.હવે માત્ર તેમની શૌર્ય ગાથાઓ
અને સંસ્મરણો અમર રહ્યા છે.જેમાં  સૈન્યમાં
ગુજરાતી જવાનોને જોતાં ગૌરવ સાથે તેમની દેશ પ્રત્યેની નિાને બિરદાવતા એક પ્રસંગમાં
દિલ્હીની આર્મી હોસ્પિટલમાં જનરલ મુલાકાતે આવ્યા જે સમયે મોડાસા તાલુકાના સરડોઈના
પેરા કમાન્ડો અને પોતાની ધગશથી સૈન્યમાં મેજર સુબેદારના પદ સુધી પહોંચેલા નટવર ભાઈ
અળખા ભાઈ પરમારને મળી ખૂબ પ્રભાવિત થઈ હાથ મિલાવ્યા હતા  સરડોઈના મેજર સુબેદારની ૩૨ વર્ષની સેવાના વખાણ
કર્યા હતા.

 ચીફ ડિફેન્સ સ્ટાફ
જનરલ બિપિન રાવતના અકાળે નિધનથી  દેશભરમાં
શોક સાથે તેમને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. સૈન્યની મહત્વની ત્રણ પાંખના વડાએ અનેક
મહત્વના ઓપરેશન પાર પાડી     દેશને ગૌરવ
અપાવ્યું છે પણ ગત રોજની હવાઈ દુર્ઘટનામાં તેમનું નિધન થયા બાદ તેમની સાથે મહત્વની
ક્ષણો વિતાવનાર સાથે જવાનો એ મોટો આંચકો અનુભવ્યો છે.મોડાસાના સરડોઈના અને
સૈન્યમાંથી બે વર્ષ અગાઉ નિવૃત્ત થયેલા મેજર સુબેદાર નટવર ભાઈ પરમાર આજે તેમને યાદ
કરી ભાવુક બની ગયા હતા.તેઓએ કહ્યુ હતુ કે આમતો સેનામાં ગુજરાતી યુવાનો ભરતી થાય
પછી કપરી ટ્રેનીંગ અથવા તો સરહદે ફરજ બજાવતા ભાગી જતાં હોય છે પણ જનરલ બિપિન રાવત
જ્યાં પણ એક ગુજરાતી જવાનને ફરજમાં જોતાં તો પ્રોત્સાહન સાથે શાબાશી આપ્યા વગર
રહેતા ન હતા આ એક તેમની ખૂબી હતી.સર્જીકલ સ્ટ્રાઈકના હીરો બિપિન રાવત સાચા અર્થમાં
જવાનોને કોઈપણ મુશ્કેલીમાં સહાય માટે તત્પર રહેતા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!