ખેતીમાં થયેલા નુકસાનનું વળતર આપવા જંબુસર કોંગ્રેસ દ્વારા માગ

On: December 6, 2021 2:25 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભરૂચ: કમોસમી વરસાદનાં કારણે જંબુસર તાલુકાના ગામોમાં ખેતીને મોટુ નુકસાન થયુ છે. ખાસ કરીને કપાસ, તુવેર અને મગફળી પકવતા ખેડુતોને નુકસાન  પહોંચ્યુ છે. ગુજરાત સરકાર દ્વારા  સર્વે કરવામાં આવ્યો છે. પરંતુ  સરકારે 82 ગામો પૈકી 13 ગામોને નુકસાનીનું વળતર આપવાનું નક્કી કર્યુ છે. જેના કારણે અન્ય ગામના ખેડુતો ચિંતામાં મુકાયા છે. સરકાર દ્વારા ફરીવાર સર્વે કરી તમામ ખેડુતો કે જેમને નુકસાન થયુ છે તેમને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માગ સાથે જંબુસર તાલુકા કોંગ્રેસના આગેવાનો અને જંબુસરના ધારાસભ્યએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!