Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

કોવિડ મૃત્યુ સહાયની વ્યવસ્થા શક્ય તેટલી સરળ બનાવો : સુપ્રીમ

On: November 29, 2021 8:37 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટનું સૂચન

સરકારી ઓફિસોમાં અરજદારો જાય તો વચેટિયાઓ લાભ ન લઇ જાય તેની તકેદારી રાખવામાં આવે

અમદાવાદ : કોવિડ મૃત્યુસહાય અંગે ગુજરાત સરકારે લીધેલા નવાં પગલાંની માહિતી આજે સુપ્રીમ કોર્ટને આપવામાં આવી હતી. જેથી કોર્ટે સૂચન કર્યુ હતું કે કલેક્ટર કે મામલતદાર ઓફિસમાં અરજી કરવા જતાં સમયે વચેટિયાઓ લાભ ન લઇ જાય તેની તકેદારી રાખવામાં આવે.

રાજ્ય સરકારે જવાબમાં કહ્યું હતું કે થોડાં દિવસોમાં અરજી માટે ઓનલાઇન પોર્ટલ પણ કાર્યરત થઇ જશે અને આ જ હેતુસર પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે આજે જવાબ આપ્યો હતો કે અરજદારોએ કલેક્ટર કે મામલતદાર ઓફિસમાં સહાય માટે અરજી કરવાની રહેશે અને જિલ્લાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લાભાર્થીને સીધી ચૂકવણી કરવામાં આવશે.

જેથી જસ્ટિસ એ.આર. શાહ અને જસ્ટિસ બી.વી. નાગરત્નાની ખંડપીઠે સરકારને સૂચન કર્યુ હતું કે અંતરિયાળ ગામડાંમાં રહેતી કોઇ વ્યક્તિ માટે કલેક્ટર કે મામલતદાર ઓફિસે પહોંચી આવી રીતે અરજી કરવી મુશ્કેલ છે. આ ઓફિસોમાં વચેટિયાઓ પણ હોય છે અન તેઓ લાભ લઇ લે તેવી શક્યતા છે. જેથી રાજ્ય સરકારે કહ્યું હતું કે આ જ હેતુસર અરજી માટે પોર્ટલ પણ ડેવલપ કરાઇ રહ્યું છે અને 15 દિવસમાં તે કાર્યરત થઇ જશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!