Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: અમદાવાદના પત્રકારના બંધ મકાનમા ચોરી: 57 હજારની મત્તા ચોરાઈ

On: March 2, 2022 6:54 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 02 

વડોદરા શહેરમાં તસ્કરો દિન-પ્રતિદિન ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસ કામગીરી સામે પડકારો ફેંકી રહ્યા છે. તેવામાં વધુ એક ચોરીની ઘટનાને તસ્કરોએ અંજામ આપ્યો છે. શહેરના ભાયલી વાસણા રોડ ઉપર રાખેલા તસ્કરો પત્રકારના બંધ મકાનને નિશાન બનાવી રોકડ રૂપિયા તથા લેપટોપ સહિતની ચીજવસ્તુઓ મળી 57 હજારની મત્તા ચોરી ફરાર થઇ જવાનો બનાવ જે.પી.રોડ પોલીસ મથકે નોંધાયો છે.

અમદાવાદ ખાતે રહેતા 51 વર્ષીય ઓજસ મહેતા પત્રકારિતા સાથે સંકળાયેલા છે. વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ ઉપર ઓજસ પાર્ક ખાતે આવેલું તેઓનું મકાન છેલ્લા પાંચ વર્ષથી બંધ હાલતમાં છે. પરંતુ રજાના દિવસે તેઓ વડોદરા ખાતે આવે છે. મકાનની સાફ-સફાઈ કરતા બહેને તેમને જણાવ્યું હતું કે, મકાનના બાથરૂમની બારીના કાચ કાઢી નીચે મૂકયા છે. અને રસોડાનો દરવાજો ખુલ્લો હોય ચોરી થયાનું અનુમાન છે. જેથી ઓજસભાઈ પરિવાર સાથે વડોદરા દોડી આવ્યા હતા. તપાસ કરતા મકાનમાં વેરણછેરણ પડ્યો હતો. અને બેડરૂમની તિજોરીમાંથી રોકડા રૂપિયા 30 હજાર, લેપટોપ, મોબાઇલ ફોન, મંદિરમાંથી ચાંદીનાં સિક્કા સહિત કુલ 57 હજારની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!