અમદાવાદમાં કોરોનાના ૭૭ કેસ નોંધાયા

On: February 28, 2022 2:08 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

     

  અમદાવાદ,રવિવાર,27 ફેબ્રુ,2022

અમદાવાદમાં રવિવારે કોરોનાના દૈનિક કેસમાં ૨૧ કેસનો ઘટાડો
થતા નવા ૭૭ કેસ નોંધાયા હતા.સતત છઠ્ઠા દિવસે પણ શહેરમાં કોરોનાથી એક પણ દર્દીનું
મોત થવા પામ્યુ નહોતું.શહેરના તમામ રસીકરણ કેન્દ્રો ઉપરથી રવિવારે ૭૪૧ લોકોને
કોરોના રસીનો પહેલો ડોઝ અને ૫૮૭૨ લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો
હતો.૪૯૨ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો.૧૫થી ૧૮ વયના બાળકો પૈકી ૨૪૧
બાળકોને કોરોના રસીનો પહેલો ડોઝ અને ૧૬૨૬ લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો
હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!