Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

શતાબ્દી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશને હવે પાંચ મિનિટના બદલે 15 મિનિટ રોકાશે

On: February 26, 2022 5:42 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,તા.25 ફેબ્રુઆરી 2022,શુક્રવાર

ગાંધીનગર કેપીટલ-મુંબઇ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન તા.૨ માર્ચથી અમદાવાદ રેલવે સ્ટેશને પાંચ મિનિટના બદલે હવે ૧૫ મિનિટ રોકાશે. આ ટ્રેનના ૯૦ ટકા મુસાફરો અમદાવાદથી બેસે છે અને ટ્રેન ફક્ત પાંચ મિનિટ જ રોકાતી હોવાથી ધક્કામુક્કી, અફરા-તફરી જેવો માહોલ સ્ટેશને સર્જાતા અકસ્માતનો ભય રહેલો હતો .ટ્રેનમાં ચઢવાની અપાર અસુવિધાઓને લઇને મુસાફરોની વ્યાપક ફરિયાદો બાદ આખરે રેલવેતંત્રે અમદાવાદ સ્ટેશને ટ્રેનના સમયમાં ફેરફાર કર્યો છે.

ટ્રેન નં. ૧૨૦૦૯/૧૦ મુંબઇ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ શતાબ્દી એક્સપ્રેસના સમયમાં પશ્ચિમ રેલવે દ્વારા સુધારો કરાયો છે. આ સુધારો તા.૨ માર્ચ ૨૦૨૨થી અમલી બનશે. ટ્રેન નંબર ૧૨૦૦૯ મુંબઇ સેન્ટ્રલ-ગાંધીનગર કેપીટલ ૧૨ઃ૨૨ કલાકને બદલે હવે ૧૨ઃ૨૫ કલાકે અમદાવાદ પહોંચશે. અને ૧૨ઃ૩૭ કલાકને બદલે ૧૨ઃ૩૦ કલાકે અમદાવાદથી ઉપડીને ૧૩ઃ૪૦ કલાકે  ૧૩ઃ૨૫ કલાકે ગાંધીનગર પહોંચશે.

પરતમાં ટ્રેન નં. ૧૨૦૧૦ ગાંધીનગરથી ૧૪ઃ૨૦ કલાકને બદલે ૧૪ઃ૦૨ કલાકે ઉપડશે. આ ટ્રેન ૧૫ઃ૦૦ કલાકને બદલે હવે ૧૪ઃ૫૦ કલાકે જ અમદાવાદ સ્ટેશને આવી જશે. અને ત્યાંથી ૧૫ઃ૦૫ કલાકે અમદાવાદથી ઉપડશે. મુંબઇ સેન્ટ્રલ સ્ટેશને ટ્રેનના આગમન અને ઉપડવાના સમયમાં કોઇ ફેરફાર થશે નહીં.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!