સચિનની દુર્ઘટનાને લીધે સિવિલમાં અલાયદો વોર્ડ બનાવ્યો

On: January 6, 2022 5:45 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

સુરત, તા. 06 જાન્યુઆરી

નવી સિવિલના ઇન્ચાર્જ આર.એમ.ઓ ડૉ. ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે ઘટનાની ગંભીરતાને લઈ મેડિસિન , સર્જરી , એનેસ્થેસિયા સહિતના સિનિયર ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ વર્ગ-૪ના કર્મચારીઓ સહિતનો સ્ટાફ કિડની બિલ્ડિંગમાં તાત્કાલિક સારવાર વિભાગમા દોડી આવ્યા હતા . એટલું જ નહીં , તમામ મેડિકલ ઑફિસરોને પણ બોલાવી લેવાયા હતા . ખડે પગે તમામની સારવાર સાથે દાખલ કરાયા છે .

ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ઘારીત્રીબેન પરમાર પણ દોડી આવ્યાં હતાં . તમામ મજૂરોને યોગ્ય સારવાર મળી રહે એ માટે તમામ સુવિધાઓની વ્યવસ્થા કરી દેવાઈ છે . આઠ જેટલા દર્દીઓના વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે જોકે કિડની બિલ્ડીંગના પાંચમાં માળે આ દર્દીઓ માટે અલાયદા વોર્ડ બનાવી સારવાર આપવામાં આવી રહી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!