Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગર શહેર અને જીલ્લામાં આજે ઠંડીમાં આંશિક રાહત: ઠંડી નો પારો થોડો રિટર્ન થયો, પવન પણ ઘટ્યો

On: January 2, 2022 6:54 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 02

જામનગર શહેર અને જિલ્લામાં નવા વર્ષના પ્રારંભની સાથે પણ ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો હતો, પરંતુ તેમાં રવિવારે ઘટાડો નોંધાતાં રાહત અનુભવાઇ છે. ઠંડીનો પારો થોડો પરત ફર્યો છે, સાથોસાથ પવનની તીવ્રતામાં ઘટાડો નોંધાયો હોવાથી ઠંડીની ધ્રુજારીમાં રાહત થઇ છે. ઉપરાંત ભેજનું પ્રમાણ પણ ઘટ્યું છે.

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી પ્રતિ કલાકના 4૦ કિમીની ઝડપે બર્ફીલો ઠંડો પવન ફુંકાયો હોવાથી શહેરીજનો અને પશુ પક્ષીઓ ઠૂંઠવાયા હતા ઉપરાંત ઠંડીનો પારો પણ ત્રણ ડિગ્રી નીચે સરકીને 15 ડિગ્રી આસપાસ રહ્યો હોવાથી વાતાવરણમાં ઠંડક અનુભવાઈ હતી. પ્રતિ કલાકના 4૦ કિમીની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે શહેરીજનો ઉપરાંત પશુ-પક્ષીઓ પણ ધ્રૂજી ઊઠયા હતા. જેમાં આજે રાહત જોવા મળી છે પવન ની તીવ્રતા ઘટીને 25 કિ.મી.ની થઈ છે જ્યારે ઠંડીનો પારો 16.5 ડિગ્રીએ સ્થિર થયો હોવાથી ઠંડક ભર્યા વાતાવરણમાં આંશિક રાહત જોવા મળી છે.

જામનગર જિલ્લા કલેકટર કચેરીના કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24કલાક દરમિયાન લઘુતમ તાપમાન 16.5 ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 26.5 ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 78 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 2૦ કિ.મી.ની ઝડપે રહી હતી, જે વધીને 25 કિમી સુધી  પહોંચી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!