Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કેટલીક સ્કૂલોએ લેટ ફી ઉઘરાવી પણ કોઈ પગલા નહી

On: December 2, 2021 1:32 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ

અમદાવાદ શહેર
અને ગ્રામ્યની ઘણી મોટી સ્કૂલોએ કોરોનાકાળમાં સરકારનો આદેશ છતાં પણ લેટ ફી વાલીઓ
પાસેથી ઉઘરાવી છે પરંતુ આ સ્કૂલો સામે કોઈ પગલા લેવાયા નથી.જેને લઈને વાલીઓમાં રોષ
ફેલાયો છે.

ડીપીએસ
સ્કૂલના કેટલાક વાલીઓએ લેટ ફી બાબતે ફરિયાદ કરતા ફી રેગ્યુલેશન કમિટીએ અમદાવાદ
ગ્રામ્ય ડીઈઓને તપાસ કરવા જણાવ્યુ હતુ ંત્યારબાદ ડીઈઓ દ્વારા તપાસ કરીને અહેવાલ પણ
ફી કમિટીને મોકલી દેવાયો છે.જેમાં ડીઈઓએ ફી કમિટીને જણાવ્યું હતું કે ડીપીએસ-બોપલ
સ્કૂલ દ્વારા વાલીઓ પાસેથી લેટ ફી લેવામા આવી હતી. જેથી આ સ્કૂલ સામે શિક્ષાત્મક
કાર્યવાહી કરવામા આવે. વાલી મંડળ દ્વારા ડીપીએસ સ્કૂલે લેટ ફી લીધી હોવાની અને ૧૦
ટકા ફી વધારો કર્યો હોવાની ફરિયાદ પણ કરી હતી.

વાલી મંડળની
માંગ છે કે ગેરકાયદેસર લેવાયેલી લેટ ફી 
વાલીઓને પરત કરવામા આવે અને ૧૦ લાખનો દંડ સ્કૂલને કરવામા આવે. આ ઉપરાંત
અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ દ્વારા યુરો સ્કૂલ સામેની ફી મુદ્દેની ફરિયાદના કેસમાં પણ
ડીઈઓએ ફી કમિટીને સ્કૂલ સામે પગલા લઈને પાંચ લાખનો દંડ કરવાની  ભલામણ કરી હતી.આ ઉપરાંત અન્ય કેટલીક મોટી
સ્કૂલો દ્વારા પણ લેટ ફી લેવામા આવી છે અને બાબતે પણ ફરિયાદો થઈ છે.હજુ સુધી ફી
કમિટી દ્વારા લેટ ફી બાબતે કોઈ સ્કૂલ સામે પગલા લેવાયા નથી.જેથી વાલીઓમાં ભારે રોષ
ફેલાયો છે.

 

 

 

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!