Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અમદાવાદમાં એક વર્ષમાં ૩૫૯ એચ.આઈ.વી.દર્દી ટી.બી.સંક્રમિત

On: March 24, 2022 12:28 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


અમદાવાદ,બુધવાર,23 માર્ચ,2022

૨૪ માર્ચ વિશ્વ ક્ષય દિવસ તરીકે મનાવવામાં આવે
છે.અમદાવાદમાં એક વર્ષમાં ટી.બી.ના ૧૮
,૨૬૬ કેસ
નોંધાવાની સાથે ૧૦૪૩ લોકોનાં મોત થયા છે.શહેરમાં ટી.બી.ના દર્દીઓને શોધવા માટે
કરવામાં આવતી કામગીરી દરમ્યાન એક વર્ષમાં ૩૫૯ જેટલા એચ.આઈ.વી.દર્દીમાં ટી.બી.ના
લક્ષણ જોવા મળતા તેમની સારવાર 
શરુ  કરવામાં આવી છે.

દેશમાંથી વર્ષ-૨૦૨૫ સુધીમાં ટી.બી.ના રોગના નિર્મૂલનની
કરવામાં આવેલી સરકારની જાહેરાતની વચ્ચે અમદાવાદમાં વર્ષ-૨૦૨૧ના વર્ષમાં સાદા
ટી.બી.ના ૧૭૪૪૦ કેસ નોંધાયા હતા.જે સામે ૯૬૫ દર્દીઓનાં મોત થયા હતા.હઠીલા ટી.બી.ના
૮૦૧ કેસ નોંધાયા હતા.જે સામે ૭૮ દર્દીનાં મોત થયા હતા.શહેરમાં ૨૫૦૦થી વધુ આરોગ્ય
કર્મીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં રહેતા લોકોના ઘરે જઈ ટી.બી.ના દર્દીની તપાસ
કરવામાં આવે છે. એક વર્ષમાં શહેરમાં ડ્રગ સેન્સેટીવ ટી.બી.નાં નોંધાયેલા ૧૭૪૪૦ કેસ
પૈકી ૩૪૩ દર્દી ને ટી.બી.થયો એ અગાઉ એચ.આઈ.વી.થયો હોવાનું સર્વેલન્સમાં જાણવા
મળ્યુ હતું.આ પ્રકારે ડ્રગ રેસિસ્ટન્ટ ટી.બી.ના ૮૦૧ દર્દી પૈકી ૧૬ દર્દી અગાઉથી
એચ.આઈ.વી.ના દર્દી હોવાનું બહાર આવતા તમામ દર્દીની સારવાર શરુ કરવામાં આવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!