Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: વૃદ્ધ માતાની વ્યથા "મારો પુત્ર કેનાલમાં ડૂબી ગયો છે, શોધી આપવા અપીલ"

On: March 23, 2022 11:19 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા,તા.23 માર્ચ 2022,બુધવાર

ધૂળેટીના દિવસે સાંજે મોરલીપુરા કેનાલમાં પગ લપસી જતાં તણાઇ ગયેલ બ્રાહ્મણ વિધવા માતાના એકના એક પુત્રની શોધખોળ માટે પરિજનો તથા ગુમ યુવકના મિત્રો દ્વારા કલેક્ટરની કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી

તા. 18-03-22 ને ધૂળેટીની સાંજે એક બ્રાહ્મણ પરિવારનો એક નો એક દિકરો નામે જીત પ્રદિપકુમાર જોશી કે જે શેર બજારની ઓફિસમાં નોકરી કરી પોતાની માતા અને પોતાનું ગુજરાન કરતો હતો તેને ધૂળેટીના સાંજે તેનો મિત્ર યશરાજ તેની એક્ટિવા પર બેસાડી નિમેટા તરફ જવાના રોડે આવેલ મોરલીપુરા કેનાલ ખાતે લઇ ગયેલ જ્યાં યશરાજના જણાવ્યા અનુસાર જીતનો પગ લપસી પડતાં તે અંદાજે 5:30 કલાકે કેનાલના પાણીમાં તણાઇ ગયો હતો આ અંગેની જાણ પરિવાર મિત્રોને થતાં તેમણે ફાયરબ્રિગેડ તથા જરોદ પોલીસને જાણ કરી હતી તેને લ ઇને ફાયરબ્રિગેડની ટીમે બનાવસ્થળે શોધખોળ આદરી હતી પરંતુ પાણીના પ્રવાહ વધુ હોવાથી અને અંધારું હોઇ જીત મળ્યો ન હતો ત્યારે આજે પાંચ દિવસ વિત્યા છતાં જીતનો પતો ન મળતા જીતનો વિધવા માતા ઉષાબેન પ્રદિપકુમાર જોશી ઉ.વ.72 (રહે.નવજીવન સોસાયટી, આજવારોડ) તથા જીતના મિત્રોએ વડોદરા કલેક્ટરની કચેરી ખાતે પહોંચી જીતની શોધખોળ કરવા રજૂઆત કરવામાં આવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!