Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વીજ ટ્રીપીંગથી અકળાયેલા ખેડૂતોની આંદોલનની ચીમકી

On: March 23, 2022 12:20 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ઊંઝા તા.22

ઊંઝાના રામપુરા વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસમાં ત્રણ વખત ફિડર
ફોલ્ટમાં થવા ઉપરાંત છાશવારે ટ્રીપીંગ થતાં વીજગ્રાહકો માટે શિરદર્દ સમાન બનતાં
વીજઉપકરણો બળી જવાની ભીતી ઉભી થઇ છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં સમયસર ઉકેલ નહી આવે
તો વીજબીલો ભરવાનો બહિષ્કાર કરી ઉગ્ર આંદોલનની ચીમકી આપી વીજગ્રાહકોએ સામુહિક
લેખિત આવેદનપત્ર સિધ્ધપુર કાર્યપાલક કચેરી તથા મુખ્ય કચેરી પાલનપુર પણ રજુઆત કરી
છે.

ઊંઝા રામપુરા વિસ્તાર બે ડઝન ઉપરાંત વીજગ્રાહકોએ સામુહિક
સહીઓ સાથે લેખિત આવેદનપત્ર વીજકંપનીની સિધ્ધપુર તથા પાલનપુર કચેરીને ભારે નારાજગી
સાથે રજુઆત કરી છે કે ઊંઝાના વીજગ્રાહકો સમયસર વીજ બીલો ભરવામાં રાજ્યમાં પ્રથમ
ક્રમે અને વીજચોરી નહી કરતા હોવા છતાં વીીજ પ્રવાહની સેવાઓ આપવામાં વીજકંપનીના
શહેરી વિભાગ ઉણો ઉતરી રહ્યો છે. ખાસ કરીને રામપુરા ફિડર છેલ્લા પંદરેક દિવસમાં
ત્રણ વાર ફોલ્ટમાં જવાની સાથે સાથે છાશવારે ટ્રિપીંગ થતાં ગમે ત્યાર અંધકાર પર
છવાઇ જાય છે. ટ્રીપીંગની સમસ્યાથી વીજઉપકરણો પણ બળી જવાનો ભય સતાવી રહ્યો છે. આ
મામલે સમયસર ઉકેલ નહીં આવે તો વીજ પેમેન્ટનો બહિષ્કાર કરી આંદોલન છેડવાની ચીમકી
વીજગ્રાહકોએ આપતાં સમગ્ર મામલો ગરમાયો છે. અત્રે ઉલેખનીય છે કે ગઇસાલ પણ રામપુરા તેમજ
સરદાર સહિત કેટલાક ફિડરોની સમસ્યાઓ સર્જાઇ હતી. હાલમાં મેઇટેનન્સના અભાવે ફોલ્ટ
થતો હોવાનું વીજવર્તુળોમાં ચર્ચાસ્પદ બન્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!