Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જી.કે. જનરલના એનઆઈસીયુમાં વધુ ૪ નવા સી-પેપ મશીન સ્થાપિત

On: February 4, 2022 2:04 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ, ગુરૃવાર 

જી.કે. જનરલ હોસ્પિટલમાં આવતા દર્દીઓની સુખાકારીમાં વાધારો કરવા ક્રમશઃ  સુવિાધા વાધારવામાં આવી રહી છે. એ મુજબ હોસ્પિટલના નવજાત શિશુ કેર માટે અત્યંત ઉપયોગી એવા વાધુ ચાર સી-પેપ મશીન આવી જતાં આૃધૂરા મહિને જન્મેલા બાળક માટે સંજીવની પુરવાર થશે.

હોસ્પિટલના બાળરોગ વિભાગના હેડ ડો. રેખા થડાનીએ જણાવ્યું હતું કે, આ મશીનની એન.આઈ.સી.યુ.માં ખૂબ જ જરૃર હતી. જેની પૂત કરવાથી જરૃરિયાત સંતોષાશે. આ ચાર નવા મશીન આવવાથી સી-પેપની કુલ સંખ્યા ૧૧ની થતાં જરૃરિયાતમંદ બાળકો વાધુ લાભાન્વિત થાય છે. આ મશીનની ક્યારે જરૃર પડે એ અંગે તબીબોએ કહ્યું કે, ખાસ કરીને આૃધૂરા મહિને(પ્રિ- મેચ્યોર્ડ) બાળક જન્મયુ હતું અને જન્મની સાથે બાળકના ફેફસા નબળા હોય. ગર્ભમાં જ બાળક ગંદુ પાણી પી ગયું હોય તેમજ જન્મની સાથે જ શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે સી-પેપ ઉપર મૂકવામાં આવ્યું હોય છે, એમ કહેવાય. આ  મશીન મારફતે  સતત આક્સીજન પ્રેશર સાથે આવે છે. અને એકવાર પ્રેશરાથી શ્વાસ આવે અને ફેફસા ફુલે પછી સંકોચાતા નાથી. જેાથી બાળકને રાહત રહે છે. અને સૂતી વખતે સરળતાથી શ્વાસ પણ લઈ શકે છે.  જ્યારે નવજાત શિશુને શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે નિયોનેટલ ઇન્સેંટિવ કેર યુનિટમાં ભર્તી કરવામાં આવે છે. ત્યારે મોટા મશીનને બદલે આ નાનું મશીન કારગર સાબિત થાય છે. અને ટ્રેકિયામાં ટયુબ લગાવ્યા સિવાય સીધા નાકાથી શ્વાસ આપી શકાય છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!