Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અમદાવાદમાં બે દિવસમાં કોરોનાના કેસમાં ૫૩%નો ઘટાડો

On: January 25, 2022 1:51 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,સોમવાર

અમદાવાદમાં છેલ્લા
બે દિવસથી કોરોનાના કેસમાં રાહતજનક ઘટાડો થઇ રહ્યો છે. શનિવારે અમદાવાદમાં ૮૩૩૨ નવા
કેસ નોંધાયા હતા અને જેની સરખામણીએ સોમવારે ૪૪૪૧ કેસ સામે આવ્યા હતા. આમ, બે દિવસમાં
જ અમદાવાદમાં કોરોનાના દૈનિક કેસમાં ૫૩%નો ઘટાડો નોંધાયો છે.

અમદાવાદ જિલ્લામાં
૧૭ જાન્યુઆરીએ ૨૪૦૯૧ એક્ટિવ કેસ હતા અને તે હવે બમણાથી વધુ વધીને ૫૨,૨૩૧ થઇ ગયા છે.
પરંતુ રાહતની વાત છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં થઇ રહેલો નોંધપાત્ર ઘટાડો છે. અમદાવાદમાં  હાલ ૫૨ હજારથી વધુ એક્ટિવ કેસ સામે હોસ્પિટલમાં
સારવાર લઇ રહેલા દર્દીઓ ૬૪૦ છે. આમ, હોસ્પિટલમાં સારવાર લેવી પડે તેવા દર્દીઓનું પ્રમાણ
હજુ ૧.૫૦% થી ઓછું. કોરોનાના ૯૮.૫૦ દર્દીઓ હળવા લક્ષણ ધરાવે છે અને હોમઆઇસોલેશનથી જ
સાજા થઇ રહ્યા છે.

ખાનગી હોસ્પિટલોમાં
૩૪૬, એસવીપીમાં ૧૯૧ અને સિવિલમાં ૧૦૩ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. આ પૈકી ખાનગી
હોસ્પિટલોમાં ૧૮૫ દર્દી આઇસોલેશનમાં, ૧૦૬ દર્દી, એચડીયુમાં, ૩૩ દર્દી આઇસીયુ-વેન્ટિલેનટર
વિનામાં જ્યારે ૨૨ દર્દી વેન્ટિલેટર હેઠળ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!