Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અમદાવાદના ૩૭ તળાવ ૪ કરોડથી વધુના ખર્ચે સાફ કરવા દરખાસ્ત રજુ

On: December 30, 2021 11:22 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

 અમદાવાદ,ગુરુવાર,30 ડીસેમ્બર,2021

અમદાવાદમાં કોરોના અને ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઈ
રહ્યો છે.આ પરિસ્થિતિમાં મ્યુનિસિપલ હેલ્થ-મેલેરિયા વિભાગને શહેરના ૩૭ તળાવની સફાઈ
કરવાનું યાદ આવ્યું છે.આજે મળનારી હેલ્થ કમિટીમાં ચંડોળા સહિતના તળાવની સફાઈ કરવા
૪.૪૦ કરોડના ખર્ચે અલગ- અલગ સંસ્થાઓને કામગીરી સોંપવા બે વર્ષનો કોન્ટ્રાકટ આપવા
મંજુરી માંગતી દરખાસ્ત રજુ કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ-મેલેરિયા વિભાગ તરફથી કમિટી
સમક્ષ મંજુરી માટે મુકવામાં આવેલી દરખાસ્તમાં શહેરના સાત ઝોનમાં આવેલા ૩૭ તળાવમાં
તરતા કચરા ઉપરાંત લીલ
,વેલ ઘાસ
ઉપરાંત તળાવના ઢાળ ઉપરના ભાગમાં વેજીટેશન દુર કરવા મંજુરી માંગવામાં આવી
છે.મધ્યઝોનમાં આવેલા એક તળાવ ઉપરાંત દક્ષિણ ઝોનમાં આવેલા ચંડોળા સહિત કુલ દસ તળાવ
તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા પાંચ તળાવની સફાઈનો વર્ક ઓર્ડર આપવા મંજુરી
માંગવામાં આવી છે.ઉપરાંત પૂર્વ ઝોનમાં આવેલા દસ તળાવ
,પશ્ચિમ ઝોનમાં
આવેલા બે તળાવ તથા ઉત્તરઝોનના બે તળાવ તેમજ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા છ તળાવની
સફાઈ સંસ્થાઓ પાસેથી કરાવવા કમિટીની મંજુરી માંગવામાં આવી છે.

રખડતા પશુઓ મામલે માલિકો પાસેથી બમણો દંડ વસૂલવાની દરખાસ્ત
ફરી મુકાઈ

મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગ
તરફથી શહેરના રસ્તા ઉપરથી પકડવામાં આવતા રખડતા પશુઓના માલિકો પાસેથી હાલમાં
વસૂલવામાં આવતા વહીવટી ચાર્જ તેમજ નિભાવ ખર્ચની રકમ બમણી કરવા અગાઉ અનિર્ણિત
રાખવામાં આવેલી દરખાસ્ત ફરી એક વખત હેલ્થ કમિટીની મંજુરી માટે મુકવામાં આવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!