Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

લોકોમાં રોષ જોતાં કોર્પોરેટરોને જાહેરમા માસ્ક પહેરવા તાકીદ

On: December 29, 2021 8:50 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


સામાન્ય સભા પહેલા થયેલી સંકલન બેઠકમાં માસ્ક પહેર્યા
વગર આવેલા કોર્પોરેટરને માસ્ક આપ્યા

                સુરત,

સુરતમાં
કોરોનાની ગાઈડ લાઈનનો ભંગ કરીને કરવામાં આવેલા રાજકીય મેળાવડા બાદ કોરોના કેસનો બ્લાસ્ટ
થતાં લોકોમાં રાજકારણીઓ ્પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોના રોષ જોતાં ભાજપના
નેતાઓએ કોર્પોરેટરોને જાહેરમાં માસ્ક પહેરવા માટે તાકીદ કરી છે.

સુરતમાં
કેસમાં થયેલો વધારો સરકાર
,
રાજકારણીઓના કાર્યક્રમ અને હુનર હાટ જેવા કાર્યક્રમમાં ભેગી થયેલી મેદની
જવાબદાર હોવાનું લોકો માની રહ્યાં છે. જે રીતે રાજકારણીઓ કોરોનાની ગાઈડ લાઈનનો છડેચોક
ભંગ કરી રહ્યાં છે તેના કારણે લોકોમાં રાજકારણીઓ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
લોકોનો આ રોષને ઓળખીને ભાજપના નેતાઓ દ્વારા કોર્પોરેટરોને માસ્ક પહેરવા માટે તાકીદ
કરવામાં આવી છે.

પાલિકાની
સામાન્ય સભા પહેલાં થયેલી ભાજપની સંકલન બેઠકમાં તમામ કોર્પોરેટરોને જાહેરમાં માસ્ક
પહેરવા માટે સુચના આપવામાં આવી હતી. જાહેર જગ્યાએ કોર્પોરેટરો માસ્ક વિના જોવા નહી
મળે તેવી રીતે રહેવા માટે કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત સામાન્ય સભા પહેલાની
સંકલન બેઠકમાં જે કોર્પોરેટરો માસ્ક વિના આવ્યા હતા તેઓને માસ્કનું વિતરણ કરવામા
આવ્યું હતું. સાથે સાથે પાલિકા કચેરીમાં તમામ કોર્પોરેટરો માસ્ક સાથે જ જોવા મળે
તે મુજબની સુચના પણ આપવામાં આવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!