Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ઉદવાડાના હળપતિ પરિવારના મોભીનું મોત થતા મળ્યો પ્રધાન મંત્રી જીવન જ્યોત વીમા યોજનામાં રૂપિયા 2 લાખની રકમનો લાભ 

On: October 17, 2023 4:34 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
મૃતકના પત્નીને વિમાની રકમ જમા થયા અંગેની જાણકારી આપતા બેંકના અધિકારી

ઉદવાડા ખાતે રહેતા હળપતિ અશ્વિનભાઈ શંકરભાઇ એ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં પ્રધાન મંત્રી જનધન ખાતું ખોલાવ્યું હતું એટલુંજ નહિ તેમણે પ્રધાન મંત્રી જીવન જ્યોત વીમા યીજના માં પણ પ્રીમિયમ ભર્યું હતું જોકે હાલમાં જ અશ્વિન ભાઈ નું આકસ્મિક અવસાન તારીખ 28 સપ્ટેમ્બર 2023 ના રોજ થતા તેમના પરિવાર માં શોકની લાગણી ફેલાઇ હતી જોકે સમગ્ર બાબતે પરિવાર ના સભ્યો દ્વારા ગ્રાહક સેવા કેન્દ્ર માં તપાસ કરતા તેમના પ્રધાન મંત્રી જીવન જ્યોત વીમા નો લાભ લીધો હતો જે બાદ પરિજનોએ તેમના મૃત્યુ અંગેના જરૂરી કાગળો બેંકમાં જમા કરાવતા જ  અશ્વિન ભાઈના મૃત્યુ ના 9 દિવસ માં જ પરિવાર ના ખાતા માં 2 લાખ રૂપિયા જેટલી રકમ જમા થઈ જતા સમગ્ર બાબત ની જાણકારી નોમિની તેમની પત્નીને આપી હતી જે અંગે અશ્વિનભાઈ ના પત્નીને વધુ વિગતો એસ બી આઈ ના બ્રાન્ચ મેનેજર શ્રુતિ બેન  અને અશોકભાઈ માલી એ જાણકારી આપી પરિવાર ને આસ્વસ્થ કર્યા હતા 

પરિવારના મોભી અચાનક ચાલી જતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને આર્થિક સ્થિતિ પણ નબળી હોય પ્રધાન મંત્રી જીવન જ્યોત વીમા યોજનાની રકમ નો સીધો લાભ પરિવાર ના સભ્યો ને મળી ચુક્યો છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!