Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વલસાડ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શિવ સંધ્યા કાર્યક્રમ યોજાયો ,મંત્રી ઓ એ આપી હાજરી 

On: May 13, 2022 1:05 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now


વલસાડ જીલ્લા પોલીસ હેડ ક્વાટઁર મોગરાવાડી, વલસાડ ખાતે હનુમાનજી તથા શનિદેવજી, અને નિલકંઠેશ્વર મહાદેવજી ની મુતિઁ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શિવસંધ્યા કાયઁક્રમ ગુજરાત સરકારના માન. નાણા મંત્રી  કનુભાઈ દેસાઈ સાહેબ,પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ, માન. મંત્રી જીતુભાઈ ચૌધરી, અધિક પોલીસ મહાનિદેઁશક સુરત વિભાગના ડો. એસ. પી. રાજકુમાર સાહેબ, વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. રાજદિપસિંહ ઝાલા 

જીલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાજી સહિત માન. ધારાસભ્યશ્રીઓ, શ્રી ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, જીલ્લા મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ, કમલેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન પટેલ, સીતાબેન નાયક, સોનલબેન સોલંકી, પુ. સંતશ્રીઓ, વિવિધ વિભાગ ના સરકારી અધિકારીશ્રીઓ, વિવિધ સંગઠન ના આગેવાનો, શહેર, જીલ્લા ભાજપ સંગઠનના આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યા માં નગરજનો, ભક્તજનો, ઉપસ્થિત રહ્યા હતા.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!