Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

યુનિ.-કોલેજોમાં પ્રવેશ માટે કોમન પરીક્ષાઃ સ્ટેટ યુનિ.પણ લાગુ કરી શકે

On: March 23, 2022 1:24 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,

યુનિવર્સિટી-કોલેજોમાં
આગામી શૈક્ષણિક વર્ષના પ્રવેશ માટે કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ લાગુ કરવાની જાહેરાત
કરાઈ છે ત્યારે યુજીસીએ સેન્ટ્રલ યુનિ.ઓ સાથે સ્ટેટ
,પ્રાઈવેટ અને ડિમ્ડ
યુનિ.ઓ પણ આ પરીક્ષાના આધારે પ્રવેશ આપી શકે તેવો સર્ક્યુલર કર્યો છે.જો કે આ કોમન
એન્ટ્રન્સ ટેસ્ટને લઈને મતમતાંતર જોવા મળી રહ્યા છે અને આઈસીએસઈ સ્કૂલોના
વિદ્યાર્થીઓને અન્યાય થવાની ફરિયાદો ઉઠી છે.

યુજીસીએ
જાહેર કરેલી પબ્લિક નોટિસ મુજબ સેન્ટ્રલ યુનિ.માં યુજી કોર્સીસમાં પ્રવેશ માટે
કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ 
૨૦૨૨-૨૩ના શૈક્ષણિક વર્ષથી લાગુ થશે અને આ પરીક્ષા ગુજરાતી સહિતની ૧૩
ભાષામાં લેવાશે. આ પરીક્ષા  સ્ટેટ
યુનિવર્સિટી
,
પ્રાઈવેટ યુનિવર્સિટી અને ડિમ્ડ યુનિવર્સિટી પણ પોતાના યુજી પ્રવેશ
માટે લાગુ કરી શકે છે. આ પરીક્ષા એનસીઈઆરટીના કોર્સ મુજબ લેવામા આવશે. પરંતુ
કેટલાક સ્ટેટ બોર્ડ પોતાનો અભ્યાસક્રમ ભણાવતા હોઈ એનસીઈઆરટી મુજબની પરીક્ષામાં
તેઓને અન્યાય થઈ શકે છે.આ પરીક્ષાને લઈને એક્સપર્ટસમાં મતમતાંતર જોવા મળી રહ્યા
છે.

ખાસ કરીને આસીએસઈ સ્કૂલો કે જેઓના
વિદ્યાર્થીઓનો ધો.૧૧-૧૨નો કોર્સ સંપૂર્ણ અલગ હોય છે તેઓને આ પરીક્ષાના આધારે યુજી
કોર્સીસમાં પ્રવેશથી અન્યાયની ફરિયાદો ઉઠી છે.આ પરીક્ષા માટેનું રજિસ્ટ્રેશન
એપ્રિલના અંતમાં શરૃ થનાર છે ત્યારે હાલ કેટલાક કોચિંગ ક્લાસીસો આ પરીક્ષા માટેનું
કોચિંગ આપવાનું શરૃ કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ કે જેઓ આ પરીક્ષા
માટે તૈયારી શકે તેમ ન હોઈ તેઓને પણ સેન્ટ્રલ યુનિ.ઓમાં આ પરીક્ષાના આધારે પ્રવેશ
માટે અન્યાય થવાની ફરિયાદો ઉઠી છે.જ્યારે વિદેશી વિદ્યાર્થીઓને ભારતીય યુનિ.માં
પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટમાંથી મુક્તિ છે અને હાલના
સુપરન્યુમરી સીટો પર પ્રવેશ આપવાના નિયમો મુજબ જ તેઓને પ્રવેશ અપાશે. હાલ તો
યુજીસીએ પણ  સેન્ટ્રલ યુનિ.ઓમાં યુજી
કોર્સીસમાં પ્રવેશ માટે કોમન અન્ટ્રન્સ ટેસ્ટ લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે
પરંતુ જે તે રાજ્યોની સ્ટેટ અને પ્રાઈવેટ યુનિ.ઓ આ પરીક્ષાના આધારે પ્રવેશ આપશે કે
કેમ તે પ્રશ્ન છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!