Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સ્વચ્છભારત મિશન અંતર્ગત, અમદાવાદ માં ૧ જુન સુધીમાં ઘર દીઠ મ્યુનિ.તંત્ર બે ડસ્ટબીન આપશે

On: March 3, 2022 1:16 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

     

  અમદાવાદ,બુધવાર,2 માર્ચ,2022

સ્વચ્છ ભારત મિશન-૨.૦ અંતર્ગત અમદાવાદમાં ૧ જુન સુધીમાં મ્યુનિ.તંત્ર
૧૬.૫ લાખ રહેણાંક મિલકતમાં ઘર ભીના-સુકા કચરાને અલગ તારવવા માટે ઘર દીઠ બે ડસ્ટબીન
મ્યુનિ.તંત્ર આપશે.આ માટે થનાર ખર્ચ કેન્દ્ર સરકાર આપશે.થલતેજ ઉપરાંત ઘાટલોડિયા અને
બોડકદેવ વોર્ડમાં ડસ્ટબીનનું વિતરણ શરુ કરી દેવામાં આવ્યુ છે.

અમદાવાદ શહેરને  એક
વર્ષમાં દેશનું  કલીનેસ્ટ સિટી બનાવવાની
મ્યુનિ.ના બજેટમાં નેમ વ્યકત કરવામાં આવી છે.દરમ્યાન થોડા સમય પહેલા સ્ટેન્ડીંગ
કમિટીની બેઠકમાં આપવામાં આવેલી મંજુરી બાદ થલતેજ વોર્ડમાં અત્યાર સુધીમાં ૧૭ હજાર
જેટલા ડસ્ટબીન આપવામાં આવ્યા છે.ઘાટલોડિયા વોર્ડમાં આઠ હજાર તથા બોડકદેવ વોર્ડમાં
બે હજારથી વધુ ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવ્યું છે.હાલમાં મ્યુનિ.તંત્ર પાસે એક
લાખ જેટલા ડસ્ટબીન સ્ટોકમાં હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!