Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: વેરાબીલ પાઠવતા ભાયલી વિસ્તારના રહીશોનો મોરચો

On: March 2, 2022 11:30 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 02

વડોદરા કોર્પોરેશનને આપેલી સુવિધા પ્રમાણે વેરા વસૂલવાની માંગ ભાયલી વિસ્તારની મિક્લતોના છેલ્લા ત્રણ વર્ષના  સમયગાળા વેરા બિલો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુરી પાડવામાં આવતી સવલતો પ્રમાણે આપવા ભાયલીના રહીશોએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે.

વડોદરા શહેરના વોર્ડ નંબર 11 માં સમાવિષ્ટ ભાયલી વિસ્તારના રહીશોએ મ્યુનિસિપલ કમિશનર શાલીનીબેન અગ્રવાલને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ભાયલી વિસ્તારનો વુડા માંથી વર્ષ 2020 દરમ્યાન કોર્પોરેશનની હદમાં સમાવેશ થયો છે. હાલમાં ભાયલી વિસ્તાર વોર્ડ નંબર-11ના વેરાના બિલો માં સામાન્ય વેરો, શિક્ષણ વેરો , કંજરવનસી , સુએજ ટેક્ષ, સફાઈ ચાર્જનો ઉલ્લેખ છે. જે તે વિસ્તારના લોકોને મૂળભૂત પાયાની સવલતો, જીવન જરૂરિયાતની  સગવડો પુરી પાડવાની બંધારણીય, વહીવટી જવાબદારી જે તે વિસ્તારનો વેરો ઉઘરાવતી સંસ્થાની રહેલી છે. આમ , આ તમામ સવલતો,સગવડો પુરી પાડવાની જવાબદારી વડોદરા મુનિસિપલ કોર્પોરેશન ની હોવા છતાં પણ તે પૂરી ન પાડીને બધી જ જાતના ટેક્ષ, ચાર્જિસ બિલોમાં સામેલ કરીને, આકારણી કરીને ટેક્ષના બિલો  ભાયલી વિસ્તાર ના લોકોને આપવામાં આવ્યા છે. જે  કાયદાની વિરુદ્ધ છે જેથી અમારી માંગણી છે કે, કોર્પોરેશન દ્વારા જેટલી સવલત આપવામાં આવ્યું હોય તે પ્રમાણેના જ વેરા બિલો આપવામાં આવે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!