Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

સાબરકાંઠામાં કોરોનાનું સંક્રમણ ઘટયું : નવા પાંચ પોઝિટિવ કેસ

On: February 27, 2022 12:56 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર તા. 26

સાબરકાંઠા જિલ્લામાં આજે કોરોનાના પાંચ કેસ નોંાાયા છે અને એકિટવ
કેસની સંખ્યા ઘટીને ૧૯ પર પહોંચી ગઇ છે. જયારે દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા છે.

જિલ્લામાં શનિવારે હિંમતનગરના લાલપુર તથા ઘોલવાડા ગામના બે
૬૦ વર્ષીય વૃધ્ધો
, ઈડરના માનગઢના  ૫૫ વર્ષીય મહિલા, પોશીનાના
ગણાવા ગામના ૬૦ વર્ષીય વૃધ્ધા અને વડાલીના મેધ ગામના ૩૫ વર્ષીય યુવક કોરોના
સંક્રમીત બનતા હોમ આઈસોલેશનમાં રહી તબીબોના માર્ગદર્શન હેઠળ સારવાર મેળવી રહ્યા
છે. અત્યાર સુધીમાં જિલ્લાના શહેરમાં ૨ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૭ મળી કુલ ૧૯
એકટીવ કેસો રહ્યા છે.

જયારે જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા ૯૪૯૭ દર્દીઓ પૈકી
૯૩૧૮  દર્દીઓ સારવાર મેળવી સાજા થતા
ડિસ્ચાર્જ કરાયા છે. જયારે અત્યાર સુધીમાં કોરોનાને કારણે ૧૬૦ લોકોના મોત નિપજ્યા
છે. જીલ્લામાં સંક્રમીત તાલુકાઓમાં બેનો વધારો થઈ ૬ તાલુકાઓ કોરોના સંક્રમીત બન્યા
છે જયારે જીલ્લાના વિજયનગર
, ખેડબ્રહ્મા કોરોના મુકત તાલુકાઓ રહ્યા છે.

જિલ્લામાં હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં ૬ અને શહેરમાં ૨
મળી કુલ ૮
, પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તારમાં ૪, ઈડરના
ગ્રામ્ય વિસ્તારમાં ૪ અને તલોદમાં ૧
, વડાલીમાં ૧, પોશીનામાં ૧ મળી કુલ જિલ્લાના ૬ તાલુકાઓ પૈકી ૧૯ દર્દીઓ કોરોના સંક્રમિત
રહ્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!