સ્વ. મોહન ભાઈ ડેલકર ને વાપી શિવસેના ની ટિમેં સેલવાસ પોહચી આપી ભાવભીની શ્રધ્ધાંજલિ

On: February 23, 2022 4:40 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

દાદરા અને નગર હવેલી ના દિગગજ નેતા સાત સાત વાર જનતા ના પ્રેમ અને વિશ્વાસ ઉપર ખરા ઉતરનારા લોકપ્રિય જન નાયક સ્વર્ગીય મોહન ભાઈ ડેલકર ને શ્રદ્ધાજંલી આપવા વાપી શિવસેના ની ટિમ પણ સેલવાસ પોહચી હતી
સેલવાસ ખાતે આવેલા સાયલી ફાર્મ હાઉસ ઉપર તેમને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં શિવસેના મુંબઇ ના સંજય રાઉત સાહેબ શિવસેના લીડર રાજ્યસભા મિનિસ્ટર ઓફ ટુરિઝમ આદિત્ય ઠાકરે સાહેબ,દાદરા અને નગર હવેલીના શિવસેના અભિનવ ડેલકર ,સાંસદ કલાબેન ડેલકર હાજર રહ્યા હતા સ્વ.મોહન ભાઈ ડેલકર આજે પણ હજારો લોકોના દિલ પર રાજ કરે છે તેને શ્રધ્ધાંજલી આપવા અનેક લોકો પોહચ્યા હતા વાપી શિવસેના થી રોહન દેસાઈ,જીતેન્દ્ર ભાઈ વાડવેકર,ઉદયસિંગ ધોરપોડે,રાકેશભાઈ પાટીલ,અને શિવસૈનિક મોટી સંખ્યા માં જોડાયા હતા

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!