Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

મહેસાણા 266, બનાસકાંઠા 107 અને પાટણમાં 213 કોરોના કેસ

On: January 24, 2022 1:17 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,પાલનપુર,પાટણ,તા.22

 ઉત્તર ગુજરાતમાં
કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારો પણ
બાકાત ન રહ્યા નથી. અગાઉના બે વર્ષમાં થયેલ કોરોના મહામારી અને સંક્રમણમાં જોવા
મળેલ તેનાથી વિપરીત અસર ચાલુ સાલે જોવા મળી છે. જો કે કોરોનાના સંક્રમણની રફતાર
અગાઉ કરતાં વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી મહેસાણા
, પાટણ બેવડી સદી
નોંધાય છે. જેમાં આજે બનાસકાંઠામાં કોરોનાના નવા 
કેસોમાં ૫૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. વધતા જતા કેસાને અટકાવવા વેક્સિન
તથા આરટીપીઆર
, એન્ટીજન
વગેરે  ટેસ્ટ લઇ કાર્યવાહી કરી રહ્યુ છે.
રવિવારે મહેસાણામાં ૨૬૬
, પાટણ-૨૧૩
તથા બનાસકાંઠા જિલ્લામાં ૧૦૭ કેસ મળી કુલ ૫૮૬ કોરોના પોઝીટીવ દર્દીઓ સામે આવ્યા
છે.

મહેસાણા જિલ્લામાં૨૩મી જાન્યુઆરી  સુધીમાં ૩૯૧૧૦૯ના શંકાસ્પદ લોકોના સેમ્પલ
લેવાયા છે. જેમાં ૩૮૮૩૪૩ નો રીપોર્ટ નેગેટીવ આવેલ છે. રવીવાર ના રોજ   રોજ ૨૯૩૩ સેમ્પલનુ પરિણામ આવેલ છેે. જેમાં
૨૭૬૬નો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. સરકારી લેબમાં ૧૬૭નો રીપોર્ટ પોઝીટીવ તથા રેપીડ
એન્ટીજન૧૬૦ના ટેસ્ટમાં ૧૦ પોઝીટીવ  અને
ખાનગી લેબમાં ૮૯ પોઝીટીવ મળી કુલ૨૬૬ કેસ નોંધાયા છે.  આ કેસો પૈકી શહેરી વિસ્તારમાં  ૧૪૪ તથા ગ્રામ્ય મા ૧૨૨  કેસ સામે આવ્યા છે. કુલ ૨૬૬  કોરોના સંક્રમિત  દર્દીઓ 
સામે  આવ્યા છે.  હજ ુ૬૨૮૬નુ પરિણામ બાકી છે. રવીવારે ૬૧ લોકો
સાજા થતા તેમને રજા  અપાઇ છે. જિલ્લામાં
એક્ટીવ કેસનો આંકડો ૧૮૪૨ છે. 

પાટણ જિલ્લામાં છેલ્લા બે દિવસ થી ૨૦૦ ઉપરાંત કેસો સામે
આવતાં આરોગ્ય તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે. 
જેમાં રવીવાર સુધીમાં ૯૨૩૫૪ તથા અન્ય જિલલ્ના ૮૪૦ મલી કુલ ૯૩૧૯૪ શંકાસ્પદ
દર્દીઓના ટેસ્ટ કરવમાં આવ્યા છે. જે પૈકી કોરોના પોઝીટીવ   ૨૧૩ કેસ નોંધાયા છે. જેમાં ૧૦૬ પુરુષ દર્દી
અન૧૦૭મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે.આજદિન સુધીમાં કોરોનાના ૧૩૨૦ લોકો કોરોના
પોઝીટીવ નોંધાયા છે. ૧૦૨૨ દર્દીઓ હોમ આઇસોલેશનથી સારવાર કરાવી રહ્યા છે.૧૯૯૬ નુ
પરિણામ હજુ બાકી છે. જ્યારે ૩૯૬દર્દીઓ સાજા થતાં ડીસ્ચાર્જ કરવામાં  આવ્યા છે.આજદિન સુધી ગ્રામ્ય વિસ્તારમાં ૭૭૭
તથા શહેરી વિસ્તરમાં ૬૪૪ લોકોમળી કુલ ૧૪૨૧ દર્દીઓ સામે આવ્યા છે. 

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં
કેટલાક દિવસોથી બેવડી સદી પાર નોંધાઇ રહ્યા છે. જેમાં આજે ૫૦ ટકાનો ઘટાડો જોવા
મળ્યો છે. જેમાં   ૨૩ જાન્યુઆરીના  રોજ આરટીપીસીઆરના ૩૧૪૧ તથા એન્ટીજનના ૭૬૦ મળી
કુલ ૩૯૦૪ના શંકાસ્પદ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી૧૦૭ કેસ કોરોના પોઝીટીવ સામે
આવ્યા છે જિલ્લામાં એકટિવ કેસ ૧૧૨૪ નોંધાયા છે. તેમજ ૮૫ દર્દીઓ સારવાર દરમિયાન
સાજા થતાં રજા અપાઇ છે.

 સતલાસણાતાલુકો કોરોના વિહિન

મહેસાણા જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના
સંક્રમણ વધુ  જોવા મળેલ છે. જેમાં મહેસાણા
શહેર-૭૬
, તાલુકામાં
૪૫ વિસનગર-૧૨ ગ્રામ્ય -૧૮
,
વિજાપુર-૩૩,ગ્રામ્ય
૧૪કડી-૧૭ ગ્રામ્ય -૧૯ જોકે ભેતરાજી શહેરમાં શૂન્ય છે. પરંતુ ગ્રામ્યમાં ૧૩ કેસ
નોંધાયા છે. જ્યારે સતલાસણા શહેર અને ગ્રામ્યમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો
નથી.  

અમદાવાદની લેબમાં પોઝીટીવ કેસ નોંધાયા

રવીવારે પાટણ જિલ્લામાં ૨૧૩ કેસ પોઝીટીવ સામે આવ્યા છે. જે
પૈકી પાટણ-૧૪
,ચામસ્મા-૧, સિધ્ધપુર-૨,સરસ્વતી-૦૧, શંખેશ્વર-૦૧ દર્દીઓ
પોઝીટીવ આવતાં સારવાર લઇ રહ્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!