Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

પાણી પુરવઠા મંત્રી કોરોના પોઝિટિવ આવતા સરપંચ સન્માન કાર્યક્રમ માં તેમના સંપર્ક માં આવેલ તમામ લોકોના જીવ પડીકે બંધાયા

On: January 6, 2022 2:42 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગત તારીખ 2 જાન્યુઆરી 2022 ના રોજ કપરાડા તાલુકાના નાનાપોઢા ગામે આવેલી એન આર રાઉત હાઈસ્કૂલના પટાંગણ માં ચૂંટાયેલા સરપંચ નો સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાણાં ઉર્જા અને પેટ્રો કેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈ,વલસાડ ના સાંસદ ડો. કે સી પટેલ,વલસાડ જિલ્લા  ભાજપ પ્રમુખ હેમંત કંસારા,ધરમપુર ના ધારાસભ્ય અરવિંદ પટેલ,સહિત ભાજપ ના જિલ્લાના હોદેદારો અને વિવિધ ગામોમાંથી ચૂંટાઈ ને આવેલા સરપંચ અને ગામના સભ્યો એટલે કે મોટો મેડવાળો નું આયોજન કરવામાં આવ્યું હતું ને આજે પાણી પુરવઠા મંત્રી જીતુભાઇ એ સોસીયલ મીડિયા ના માધ્યમ દ્વારા પોતે કોરોના પોઝિટિવ હોવાનું જણાવતા 2 તારીખના રોજ કાર્યક્રમ માં. તેમના સંપર્કમાં આવેલા સેંકડો લોકો સરપંચો અને મંત્રી ઓ પણ ચિંતા ના વાદળ ફરી વળ્યાં છે જોકે જીતુભાઇ એ તમામ ને અપીલ કરી છે કે તેમના સંપર્ક માં આવનાર લોકો એ સાવચેતીના ભાગ રૂપે આર ટી પી સી આર ટેસ્ટ કરાવી લેવો 
નોંધનીય છે કે કપરાડા અને ધરમપુર વિસ્તાર માં થી આવેલા અનેક સરપંચ અને સભ્યોની ટિમો એ સ્ટેજ ઉપર પોહચી ને તમામ મંત્રીઓ સાથે ફોટો સેશન કર્યું હતું એ તામામ લોકો જીતુભાઇ ને કોરોના આવતા જીવ પડીકે બંધાયા છે …

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

error: Content is protected !!