Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ઘર વિહોણા લોકોને મુખ્ય પ્રવાહમાં જોડવા ના પ્રયાસ માટે મ્યુનિસિપલ કમિશનર ની અધ્યક્ષતા માં 16 ઉચ્ચ અધિકારીની સમિતિની રચના કરવા સૂચના

On: December 2, 2021 11:45 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

 

તા. 02 ડિસેમ્બર

ગુજરાત સરકારે ઘર વિહોણા લોકોને મુખ્ય પ્રવાહમાં જોડવા અંગે દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અને વિવિધ ૨૩ જેટલી યોજનાનો લાભ તેઓને મળે તે માટે ૧૬ સભ્યની કમિટી બનાવવા સુચના આપી છે.

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના સંયુક્ત સચિવ આરએચ વસાવાએ ગુજરાતની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાઓ ને રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની વિવિધ ૨૩ જેટલી યોજનાનો લાભ ઘર વિહોણા લોકોને મળે તે માટે જરૂરી આયોજન કરવા સુચના આપી છે.

પરિપત્રમાં જણાવ્યું છે કે ઘર વિહોણા લોકોને મુખ્ય પ્રવાહમાં જોડવા આ અંગે દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હાલમાં અમલમાં છે જે અન્વયે ઘર વિહોણા લોકો માટે આશ્રયસ્થાન ઘટક અમલમાં છે જે અંગે સિટી મિશન મેનેજમેન્ટ યુનિટની પણ રચના કરવામાં આવી છે.

શહેરી વિસ્તારોમાં ખુલ્લી જગ્યામાં કે પછી બગીચા બસ સ્ટેશન ધાર્મિક સ્થાનો પર રાતવાસો કરી ને જીવન ગુજારતા લોકોને મુખ્ય પ્રવાહમાં જોડવાનો પ્રયાસ કરવા અંગે શું ઉચ્ચ અધિકારીની સમિતિ બનાવવા ની રહેશે.

ઘર વિહોણા લોકોને માટે આશરે ગૃહો ના પ્રોજેક્ટ ની અમલીકરણ સમિતિ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરના અધ્યક્ષ પદે જિલ્લાના 16 ઉચ્ચ અધિકારીની એક સમિતિ બનાવવા પણ જણાવ્યું છે જેમાં જિલ્લા કલેકટર પોલીસ કમિશનર આરોગ્ય વિભાગના અધિકારી પુરવઠા અધિકારી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જિલ્લા સરકારી શ્રમ અધિકારી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી સહિતના વિવિધ વિભાગો ના ખાતા અધિકારી નો સમાવેશ કરવાનો રહેશે.

પરિપત્ર માં એમ પણ જણાવ્યું છે કે કેન્દ્ર અને ગુજરાત સરકારની વિવિધ 23 યોજનાનો લાભ તેઓને મળે એ માટે પણ કોર્પોરેશનમાં ઝોન કક્ષાએ ટીમો બનાવી નિયમિત રીતે night drive ચલાવી ઘર વિહોણા લોકોને યોજનાઓનો લાભ મળે તેમ જ આશ્રય ગૃહમાં રાતવાસો કરી શકે એ માટેની કાર્યવાહી પણ કરવાની રહેશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!