Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ઇલેક્શન વોર્ડ 13માં દૂષિત પાણીની સમસ્યા થી રોગચાળો વકર્યો

On: December 2, 2021 8:59 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા

વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 13 માં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીની સમસ્યાના પગલે  કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા અનેકવાર રજૂઆત  છતાં આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી . તો બીજી તરફ હવે વિસ્તારમાં રોગચાળો વકરતાં કોર્પોરેટરે નારાજગી દર્શાવી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે.

વડોદરા મહાનગર પાલિકાના વહીવટી વોર્ડ 5 અને ઇલેક્શન વોર્ડ નંબર 13 માં સમાવિષ્ટ નવાપુરા ,રબારીવાસ, નવાપુરા હાઉસિંગ સોસાયટી ,સ્વામિનારાયણ સોસાયટી સહિતની 10થી વધુ સોસાયટીઓમાં પીવાના પાણીની વિકટ સમસ્યા છે. પાલિકા દ્વારા આ વિસ્તારમાં વિતરણ કરાતું પીવાનું પાણી પીવા લાયક ન હોવાનો રિપોર્ટ અગાઉ લેબોરેટરી દ્વારા આપવામાં આવ્યો છે .આ વિસ્તારના કોંગી કોર્પોરેટર બાળુંભાઇ સુરવે અગાઉ અનેક વખત વિસ્તારના રહીશોને સાથે રાખી  અધિકારીઓ પદાધિકારીઓને રજૂઆતો કરી મીડિયાના માધ્યમથી તંત્રનું ધ્યાન દોરી ચૂક્યા છે .તેમ છતાં પણ હજુ પાલિકા દ્વારા આ વિસ્તારમાં દૂષિત પાણીનું વિતરણ કરાતા લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે . પરિણામે હાલ પરિસ્થિતિ એવી ઊભી છે કે , વિસ્તારમાં ડેન્ગ્યૂ ,મલેરિયા ,ચિકનગુનિયા, ટાઈફોઇડ જેવી બીમારીઓના દર્દીઓ ઘરે જોવા મળી રહ્યા છે. વિસ્તારમાં મધ્યમ વર્ગના પરિવારો રહેતા હોય બીમારીનો ખર્ચ ભોગવવાનો વારો આવ્યો છે. તેવી રજૂઆત ખાતે કોર્પોરેટરે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

વડોદરા:ઇલેક્શન વોર્ડ 13માં દૂષિત પાણીની સમસ્યા થી રોગચાળો વકર્યો

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!