Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સાવલીના રાણીપુરા ગામની કેનાલ પાસેથી યુવાનની લાશ મળી

On: November 28, 2021 1:30 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા,સાવલી તાલુકાના રાણીપુરા ગામની સીમમાંથી  પસાર થતી કેનાલ નજીકથી એક યુવાનની લાશ મળી આવી છે.ઇજાના નિશાન જોતા અકસ્માતના હોવાનું જણાઇ આવે છે.પરંતુ,મૃતકની ઓળખ થઇ નથી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,સાવલી તાલુકાના રાણીપુરા ગામની સીમમાંથી પસાર થતી માઇનોર કેનાલ પાસેથી ગઇકાલે એક યુવાનની લાશ મળી આવી હતી.જે અંગે સાવલી પોલીસને જાણ કરવામાં આવતા પી.એસ.આઇ.પી.ટી.જયસ્વાલે સ્થળ પર જઇને તપાસ  હાથ ધરી  હતી.મૃતક પાસેથી કોઇ દસ્તાવેજ મળ્યો નથી.જેના આધારે તેની ઓળખ થઇ શકે.પોલીસે મૃતદેહને પી.એમ.માટે મોકલી આપ્યો છે.પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકના શરીર પર જે ઇજાના નિશાન મળી આવ્યા છે.તે ઇજા અકસ્માતમાં થઇ હોવાનું જણાઇ આવ્યું છે.પોલીસે હાલ તો મર્ડરની આશંકા વ્યક્ત કરી નથી.પરંતુ,પી.એમ.રિપોર્ટ આવ્યા  પછી મોતનું  કારણ જાણી શકાશે.મૃતકની ઓળખ માટે પોલીસે આજુબાજુના ગામડામાં તપાસ  શરૃ કરી છે.પરંતુ,હજીસુધી ઓળખ થઇ શકી નથી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!