Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

પ્રભારી મંત્રી સામે રોડ ઉપર ઊડતી ધૂળ કામગીરી ની ચાડી ન ખાય એ પાણી પાણી છાંટી દેવાયું ??!

On: November 18, 2021 3:52 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આત્મ નિર્ભર ગ્રામ યાત્રા ના ઝંડી બતાવી રથો ને રવાના કરવા માટે આવેલા પ્રભારી મંત્રી નરેશ ભાઈ ને માર્ગ માં ધૂળ ના ઉડે અને કોઈ મુશ્કેલી ના પડે એ માટે ધરમપુર વાંસદા રોડ ઉપર ટેન્કર દ્વારા સ્પેશિયલ કેસમાં પાણી નો છાંટકાવ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું સામાન્ય રીતે સ્થાનિકો દ્વારા માર્ગ ને દુરસ્ત કરવા અનેક વાર રજૂઆતો કરવામાં આવી પરંતુ તમામ રજૂઆતો તંત્ર ના બેહરા કાને અથડાઈ ને પરત થઈ છે કેટલાક લોકો રાજકારણી ઓ તો ચોમાસા પેહલા જ લોકોને લોલીપોપ આપતા જોવા મળ્યા હતા કે રોડ નું ટેન્ડરિંગ થઈ ગયું છે વર્ક ઓર્ડર અપાઈ ગયો છે ..પણ દિવાળી ગઈ દેવ દિવાળી ગઈ પણ હજુ સુધી કોઈ એક કાંકરી નાખવા સુધ્ધાં આવ્યું નથી જો વર્ક ઓર્ડર અપાઈ ગયો હોય તો ..માર્ગ બનાવવા માટે રાહ ક્યાં મુહર્ટ ની જોવાય છે એ પ્રજા નો પ્રશ્ન છે. કે પછી સ્થાનિક નેતા ઓ નું વહીવટી કામ કરવા માટે કઈ ઉપજતું જ નથી એ સ્પષ્ટ પણે ફલિત થાય છે 
ત્યારે આજે રોડ ઉપર પડેલા ખાડા ને કારણે ઊડતી ધૂળ અને રજકરણ આમ જનતા માટે ઉડે તો કોઈ વાંધો નહિ પણ કોઈ મંત્રી આવે તો ધૂળ ન ઉડવી જોઈએ આજે આસુરા ખાતે ગ્રામ યાત્રા નો પ્રારંભ કરાવવા આવેલા વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી સામે રોડ પર પડેલા ખાડા તંત્ર ની લાપરવાહી ની ચાડી ન ખાય તે માટે આજે રોડ ઉપર પાણી છંટવા માટે ટેન્કરો ફેરવવા માં આવ્યા હતા અને આ બાબત કેટલાક સ્થાનિક જાગૃત લોકોએ નોંધી અને વીડિયો પણ સોસીયલ મીડિયા માં નાખી ને કટાક્ષ કર્યા હતા 


ત્યારે હજુ આ માર્ગ ના નવીનીકરણ માટે ક્યાં મુહરત ની રાહ જોવાય છે કે સરપંચ ની ચૂંટણી જાહેર થયા બાદ રોડ બનાવવા ની કામગીરી શરૂ કરવામાં આવશે જેથી મતો નક્કી કરેલ પાર્ટીની ઝોળીમાં ટાર્ગેટ મુજબ લઈ શકાય પરંતુ હવે ગતકડાં ચાલે એમ નથી ..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

error: Content is protected !!