Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

સુરત: જેમ એન્ડ જવેલરીની એપ્રિલથી ફેબ્રુઆરીમાં નિકાસ વાર્ષિક ધોરણે 6૩ ટકા વધીને $ 35.48 બિલિયન થઈ

On: March 24, 2022 3:44 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

સુરત,તા.24 માર્ચ 2022,ગુરૂવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નિર્ધારિત $ 400 બિલિયન માલની નિકાસના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકમાં યોગદાન આપવા માટે જેમ અને જ્વેલરી ઉદ્યોગ કામ કરી રહ્યો છે. જેમ એન્ડ જ્વેલરી સેક્ટરે લગભગ 10 ટકા યોગદાન આપ્યું છે.

એપ્રિલ 21-ફેબ્રુઆરી 22માં દેશની જેમ અને જ્વેલરીની નિકાસ વાર્ષિક ધોરણે 63 ટકા વધીને $35.48 બિલિયન થઈ છે, એમ કોલિન શાહ, ચેરમેન, જેમ એન્ડ જવેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)એ જણાવ્યું હતું.

ભારતે એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ સિદ્ધિનું મહત્વ એ છે કે રોગચાળા પછી તરત જ લક્ષ્યની સિદ્ધિ થઈ છે. રત્ન અને ઝવેરાત ઉદ્યોગને USD 400 બિલિયન નિકાસ લક્ષ્યાંકમાં લગભગ 10 ટકા યોગદાન આપ્યું છે.  

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!