Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ઉત્તર ગુજરાતમાં 4350 હેક્ટરમાં પપૈયાનું વાતેતર કરાયું

On: March 2, 2022 12:12 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર,
તા. 1

ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે એ સાથે જ બાગાયતી
પાકોનો વાવેતર વિસ્તાર પણ વધી રહ્યો છે. ખેડૂતોએ પપૈયાની ખેતીમાં ટૂંકાગાળામાં આર્થિક
ફાયદો હોવાથી વાવણીમાં ઉત્સાહ દર્શાવ્યો છે. ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં ૪૩પ૦ હેક્ટર
જમીનમાં પપૈયાના પાકની વાવણીની ધારણા છે.

સાબરકાંઠા,
અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા
જિલ્લાના ખેડૂતોએ બાગાયતી ખેતી અપનાવ્યા પછી કેરી
, ચીકુ,
દાડમ, મોસંબી સહિતના
ફળાઉ વૃક્ષો ખેતરોમાં વાવી આર્થિક સ્થિતિ સુધારવાનો પ્રયાસ કર્યો છે જેમાં હવે પપૈયાની
ખેતીનો વ્યાપ દિવસે દિવસે વધી રહ્યો છે. પપૈયાની ખેતીમાં બારમાસી આવક થતી હોવાથી ખેડૂતોને
ફાયદો થતો હોય છે. ઉત્તર ગુજરાતના પ જિલ્લામાં પપૈયાનું ૪૩પ૦ હેક્ટર જમીનમાં વાવણી
થઈ છે. જેમાંથી ર
,૪૯,ર૦૮ મેટ્રીક ટન પાક
ઉત્પાદનની ધારણા છે.

ખેતીના અન્ય પાક સાથે આંતર પાક તરીકે પણ પપૈયાનું વાવેતર થઈ
શકે છે જેમાં ઓછી મહેનતે વધુ ઉત્પાદન મળી રહ્યું છે જેના કારણે બંન્ને જિલ્લાના ગ્રામ્ય
વિસ્તારોના ખેડૂતો હવે પપૈયાની  ખેતી તરફ વળી
રહ્યા છે.  

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!