Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

એ.એમ.ટી.એસના ૩૦ કંડકટર શહેરના સ્મશાનગૃહમાં ફરજ બજાવતા જોવા મળશે

On: February 11, 2022 1:39 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

   

    અમદાવાદ,ગુરુવાર,10 ફેબ્રુ,2022

૭૫મા વર્ષમાં પ્રવેશ કરી રહેલી અમદાવાદ મ્યુનિસસિપલ
ટ્રાન્સપોર્ટ સર્વિસ વહીવટીતંત્ર અને સત્તાધીશો દ્વારા કરાતા અવિચારી નિર્ણયોને લઈ
ખાનગીકરણ તરફ આગળ વધતી જાય છે.એ.એમ.ટી.એસ.માં ફરજ બજાવતા ૩૦ કંડકટરોને બસને બદલે
સાત ઝોનમાં આવેલા સ્મશાનગૃહમાં ફરજ ઉપર મુકવાનો તંત્ર તરફથી ઓર્ડર કરવામાં આવ્યો
છે.પગાર એ.એમ.ટી.એસ.દ્વારા

બુધવારે મળેલી એ.એમ.ટી.એસ.કમિટીની બેઠકમાં ૨૦૦ જેટલી મીડી
બસ ૪૬.૫૦ના ભાવથી સત્તાધારી પક્ષ સાથે ઘરોબો ધરાવતા ખાનગી ઓપરેટરોને ભાડેથી ચલાવવા
આપવાનો વિવાદાસ્પદ નિર્ણય લેવાયો હતો.ટાંક ઓપરેશન પ્રા.લી.ને ૭૦ બસ આપવા ઉપરાંત
અર્હમ ટ્રાન્સપોર્ટેશન અને આદિનાથ બલ્કને ૬૫
૬૫ બસ
આપવા નિર્ણય કરાયો હતો.

૩૫૦૦ કરોડની મ્યુનિસિપલ કોર્પોરેશનની અત્યાર સુધીની લોનની
મદદથી ચલાવાઈ રહેલી એ.એમ.ટી.એસ.માં ફરજ બજાવતા ૩૦ કંડકટરોને શહેરના વિવિધ
વિસ્તારોમાં આવેલા સ્મશાનગૃહોમાં ફરજ બજાવવા હાજર થવા અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ
કમિશનર આર્જવ શાહ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો છે.કંડકટરો માટે કરવામાં ઓર્ડરમાં
એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે
,
કંડકટરોએ આપેલા સ્વૈચ્છિક કબૂલાતનામા અને બાંહેધરીપત્રકને ધ્યાનમાં રાખી અન્ય
હુકમ ના થાય ત્યાં સુધી તમામે ઉત્તર-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો.મેહુલ
આચાર્યની સીધી દેખરેખ હેઠળ કામગીરી કરવાની રહેશે.આ કંડકટરો ફરજ સ્મશાનમાં બજાવશે
પરંતુ તેમનો પગાર  એ.એમ.ટી.એસ.ખાતેથી
ચુકવવામાં આવશે.નોંધપાત્ર બાબત એ છે કે
,આ અગાઉ
પણ એ.એમ.ટી.એસ.માં કંડકટર અને ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓની મ્યુનિ.ના
ફાયર સહિત અન્ય વિભાગમાં ફાળવણી કરવામાં આવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!