Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગર નજીક ચેલા ગામના પાટિયા પાસે રસ્તો ઓળંગી રહેલા ટ્રાન્સપોર્ટ પેઢીના એક કર્મચારીનું કારની ઠોકરે અંતરિયાળ મૃત્યુ

On: January 24, 2022 9:31 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 24

જામનગર ની ભાગોળે ચેલા ગામના પાટિયા પાસે રસ્તો ઓળંગી રહેલા એક ટ્રાન્સપોર્ટની પેઢીના કર્મચારીનું પૂરપાટ વેગે આવી રહેલી કારની ઠોકરે કચડાઈ જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયું છે.

જામનગર ના વિનાયક પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા અને ચેલા બાયપાસ ચોકડી નજીક આવેલી ઈસ્ટ-વેસ્ટ ટ્રાન્સપોર્ટ કંપની માં બિલ્ટી બનાવવાનું કામ કરતા રાજેશભાઈ બાબુલાલભાઇ પરમાર નામના 50 વર્ષના કર્મચારી આજે સવારે 11 વાગ્યાના અરસામાં ખાનગી વાહનમાં બેસીને ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરવા માટે ગયા હતા, અને ચેલા રોડ પર ખાનગી વાહનમાંથી ઉતરીને રસ્તો ઓળંગી પોતાની ઓફિસે જઈ રહ્યા હતા.

જે દરમિયાન લાલપુર તરફથી પુરપાટ ઝડપે આવી રહેલી જી.જે.-11 આ.એન.-2961 નંબરની અલ્ટો કારના ચાલકે તેઓને હડફેટમાં લઇ કચડી નાખતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયું હતું.

આ બનાવ અંગેની જાણ થતાં પંચકોશી બી ડિવિઝન નો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને અકસ્માત સર્જનાર કાર કબજે કરી લીધી છે, જ્યારે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!