Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ગુજરાતમાં કોરોનાનાં વળતાં પાણી નવા 16, 617 કેસ, 19 મોત

On: January 23, 2022 11:03 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


સતત ત્રીજા દિવસે કેસોમાં ઘટાડો યથાવત્

અમદાવાદમાં 6277, વડોદરામાં 3655, સુરતમાં 2151, રાજકોટમાં 621 કેસ : હજુ પણ 1,34,837 દર્દી સારવાર હેઠળ

અમદાવાદ : ગુજરાતમાં ગત ત્રણ દિવસોના કોરોના કેસોના આંકડા જોડા લાગી રહ્યું છે કે કોરોનાના કેસો હવે ઘટાડા તરફ છે. ગત 24 કલાકમાં રાજ્યમાં નવાં 16,617 કેસ અને મ19 મોત નોંધાયા છે.

ગત 20મી જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ 24,485 કેસ નોંધાયા બાદથી સતત કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે અમદાવાદમાં 6277, વડોદરામાં 3655, સુરતમાં 2151, રાજકોટમાં 621 કોરોનાનાં કેસ નોંધાયા છે.

નવાં 16,617 કેસ સામે 11, 636 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા એક્ટિવ કેસોનો આંક 1,34,837 થયો છે. જેમાંથી 258 દર્દી  વેન્ટિલેટર પર અને 1,34,579 દર્દી સ્ટેબલ છે.

આજે અમદાવાદમાં 6277, વડોદરામાં 3655, સુરતમાં 2151, રાજકોટમાં 621, ગાંધીનગરમાં 601, ભાવનગરમાં 428, જામનગરમાં 180, જૂનાગઢમાં 117, આણંદમાં 291, ભરૂચમાં 269, મહેસાણામાં 266, વલસાડમાં 246, પાટણમાં 213, અમરેલીમાં 175,કચ્છમાં 175, નવસારીમાં 154, બનાસકાંઠામાં 107, ખેડામાં 105, મોરબીમાં 102, સુરેન્દ્રનગરમાં 72, દેવભૂમિકા દ્વારકામાં 63 કેસ નોંધાયા છે.

આ સિવાયના 12 જિલ્લાઓમાં 50થી ઓછાં કેસ નોંધાયા છે. ગત 24 કલાકમાં અમદાવાદમાં 6, સુરતમાં 4, ભાવનગરમાં 1, મહેસાણામાં 1, વલસાડમાં 3, નવસારીમાં 1, બનસાકાંઠામાં 2, દાહોદમાં 1 એમ કુલ 19 દર્દીઓના કોરોના કારણે મૃત્યુ થયા છે અને રાજ્યનો કુલ મૃત્યુઆંક  10,249 થયો છે.

હાલની પરિસસ્થિતિએ રાજ્યમાં 1,34,837 કેસ એક્ટિવ છે, જે પૈકી 258 કેસ વેન્ટિલેટર પર અને 1,34,579 કેસ સ્ટેબલ છે. નવાં 16,617 કેસ સામે આજે 11,636 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે રાજ્યનો કુલ ડિસ્ચાર્જનો આંક 9,17,469 થયો છે.

આજે રસીના કુલ 1,16,936 ડોઝ આપવામાં આવ્યા હતા. જે પૈકી સૌથી વધુ 52,561 ડોઝ 18થી 45 વર્ષના લોકોને રસીના બીજા ડોઝ તરીકે આપવામાં આવ્યા છે અને 17,424 ડોઝ પ્રિકોશન ડોઝ તરીકે આપવામાં આવ્યા છે. રાજ્યનો હાલનો રિકવરી રેટ 86.35 ટકા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!