Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અમદાવાદ જિલ્લામાં 2.76 લાખ હેક્ટરમાં રવી વાવેતર સંપન્ન

On: December 24, 2021 5:39 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,તા.23 ડિસેમ્બર 2021,ગુરૂવાર

અમદાવાદ જિલ્લામાં આ વર્ષે ૨,૭૬,૩૨૨ હેક્ટરમાં રવી વાવેતર થયું છે. સૌથી વધુ ધોળકા તાલુકામાં ૫૪,૧૫૦ હેક્ટર વાવેતર નોંધાયું છે. જિલ્લામાં સૌથી વધુ ઘઉંનું ૧,૫૪,૮૯૭ હેક્ટરમાં વાવેતર સંપન્ન થઇ ગયું છે. ચણાનું ૫૪,૪૦૫ હેક્ટર, રાઇનું ૩,૮૦૧ હેક્ટર, જીરૂનું ૪,૯૫૦ હેક્ટર, સવાનું ૨,૫૯૦ હેક્ટર, શાકભાજીનું ૪,૮૪૧ હેક્ટરમાં વાવેતર થયું છે.

અમદાવાદમાં પિયત ધઉંનું વાવેતર ૧,૩૦,૭૮૧ હેક્ટરમાં થયું છે. જ્યારે બિન પિયત ઘઉંનું ૨૩,૯૮૫ હેક્ટરમાં વાવેતર થયું છે. બિન પિયતની વાત કરીએ તો ધોળકામાં સૌથી વધુ ૧૫,૦૨૦ હેક્ટર, ધોલેરામાં  ૩,૮૦૫ હેક્ટર, ધંધૂકામાં ૪,૯૨૦ હેક્ટરમાં તેમજ બાવળામાં ૨૫૦ હેક્ટરમાં વાવેતર થયું છે. આ ઘઉંને ભાલિયા ઘઉં કહેવાય છે. જે ખાવામાં અને ગુણવત્તાની દ્રષ્ટિએ સારા હોવાથી તેની માંગ વધુ હોય છે અને ભાવ પણ ઉંચા હોય છે.

પિયત ઘઉંમાં બાવળામાં ૨૮,૯૦૦, દસક્રોઇમાં ૧૬,૮૫૦, દેત્રોજમાં ૩,૬૫૨, ધંધૂકામાં ૧,૯૦૫, ધોલેરામાં ૨,૩૧૫, ધોળકામાં ૪૮,૫૪૨, માંડલમાં ૪,૨૭૦, સાણંદમાં ૩૭,૦૨૦ અને વિરમગામમાં ૧૩,૫૦૦ હેક્ટરમાં વાવેતર થયું છે.ચણાનું સૌથી વધુ વાવેતર ધંધૂકામાં ૨૫,૩૯૫ હેક્ટરમાં થયું છે. માંડલમાં રાઇનું સૌથી વધુ ૨,૩૫૦ હેક્ટરમાં વાવેતર થયું છે.ધંધૂકામાં ૧,૮૬૨ હેક્ટરમાં જીરૂ, ધોળકામાં ૧,૩૫૦ હેક્ટરમાં સવા અને ૧,૭૦૦ હેક્ટરમાં શાકભાજીનું સૌથી વધુ વાવેતર છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!