Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 12308 હેકટરમાં ઘઉંનું વાવેતર ઘટયું

On: December 10, 2021 3:58 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વિજયનગર, તા.9

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચોમાસા દરમિયાન અનિયમિત અને
અપુરતા વરસાદના લીધે પિયત માટેની પાણીની ઘટથી ગત વર્ષની તુલનાએ ઘઉંના વાવેતરમાં ૧૨૩૦૮
હેકટરનો ઘટાડો નોંધાયો છે. જયારે ચણાનુંં ૬૪૪૧ અને રાયડાનું ૪૩૪૪ હેકટરમાં વાવેતર વધ્યું
છે. 

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ખેતીવાડી વિભાગના  ગત વર્ષ 
અને ચાલુ રવી સિઝનના સત્તાવાર આંકડા મુજબ ચાલુ રવી સીઝનમાં ગત વર્ષની સરખામણીએ
રાયડો અને ચણાના વાવેતરમાં ધરખમ વધારો થયો છે જ્યારે ઘઉંનું વાવેતર ઘટયું  છે.

સાબરકાંઠા જિલ્લામાં ગત વર્ષની તુલનામાં રાયડો વાવેતર ૨૯૯૭ હેકટર
એટલે કે ૪૦૯ ટકા વધ્યું છે જ્યારે ચણા વાવેતર ૩૩૨૧ હેકટર વધ્યું છે જે ૨૫૬ ટકા વધ્યું
છે અરવલ્લી જિલ્લામાં ગત વર્ષની તુલનામાં રાયડો ૧૩૪૭ હેકટર વધ્યું છે એટલે કે ૨૭૧ ટકા
વધ્યું છે જ્યારે ચણા ૩૧૨૦ હેકટર વાવેતર વધ્યું છે જે ૧૨૨ ટકા વધ્યું છે.

બંને જિલ્લામાં થઈ ૬૪૪૧હેકટર ચણા વાવેતર અને ૪૩૪૪ હેકટર
રાયડો વાવેતર વધ્યું છે.

ચાલુ રવિ સીઝનમાં ખેડૂતોએ રાયડો અને ચણા પાકની પસંદગી કરવા
સાથે ઘઉંના વાવેતર તરફ થોડી નારાજગી હોય તેમ આ રવિ સીઝનમાં ગત વર્ષ કરતાં ૧૨૩૦૮
હેકટર ઘઉંનુ વાવેતર ઘટયું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!