[ad_1]

અમદાવાદ,બુધવાર,23 માર્ચ,2022
બુધવારે અમદાવાદમાં કોરોનાના નવા આઠ કેસ નોંધાયા
હતા.કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નહોતુ.૧૩ દર્દી સાજા થયા હતા.૧૨૭૫૬ લોકોને
કોરોના રસીનો પહેલો ડોઝ,૫૫૫૩
લોકોને રસીનો બીજો ડોઝ અને ૧૩૮૪ લોકોને પ્રિકોશન ડોઝ અપાતા કુલ ૧૯૬૯૩ લોકોને
કોરોના રસી અપાઈ હતી.૧૨થી ૧૪ વય જુથના ૧૦૩૩૦ બાળકોને રસીનો પહેલો ડોઝ અપાયો હતો.૧૫
થી ૧૮ વય જુથના બાળકો પૈકી ૭૦૭ બાળકને રસીનો પહેલો ડોઝ અને ૧૨૩૭ બાળકોને રસીનો
બીજો ડોઝ અપાયો હતો.ગંદકી અને ન્યુસન્સ મામલે તથા પ્લાસ્ટીક વેસ્ટ વપરાશ મામલે કુલ
મળીને ૧૮૪ એકમને નોટિસ આપી ૯૩ હજાર ઉપરાંતની રકમ વહીવટી ચાર્જ પેટે વસુલ કરવામાં
આવી હતી.
[ad_2]
Source link






