Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અમે ભાજપને લાવવા મહેનત કરી હતી નારણપુરા રોડ પહોળો કરવા મામલે મેયરને રહીશોએ આવેદનપત્ર આપ્યું

On: March 24, 2022 1:32 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

     

  અમદાવાદ,બુધવાર,23 માર્ચ,2022

અમદાવાદના નારણપુરા રેલવે ક્રોસિંગથી ગામ સુધીના ૮૦ ફૂટના
રોડને પહોળો કરી સો ફૂટનો કરવાના મ્યુનિ.ના નિર્ણય સામે વિરોધ કરતુ રહીશો દ્વારા
મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.અમે ભાજપને સત્તામાં લાવવા મહેનત કરી હતી.રોડ
મામલે અમને સાંભળવામાં ના આવતા અમારે ન છુટકે કોંગ્રેસ સાથે રહી રજુઆત કરવી પડે છે
એવો આક્રોશ પણ વ્યકત કરાયો હતો.

નારણપુરા રેલવે ક્રોસિંગથી ગામ સુધીના હયાત રસ્તાને પહોળો
કરી સો ફૂટનો કરવાના નિર્ણય સામે મ્યુનિ.વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણની આગેવાનીમાં
સ્થાનિક રહીશોએ મોટી સંખ્યામાં એકઠા થઈ મેયર કિરીટ પરમારને કામગીરી ના કરવા માટે
આવેદનપત્ર આપ્યુ હતું.

રહીશોની રજુઆત પ્રમાણે,ટી.પી.સ્કીમ.નંબર-૧૯,મેમનગરમાં
આવતો આ રોડનો વિસ્તાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત  ધારાસભ્ય કૌશિક પટેલ
,પૂર્વ મેયર ગૌતમ
શાહ
,વર્તમાન
ડેપ્યુટી મેયર ગીતાબહેન પટેલનો મત વિસ્તાર છે.આ રોડ ઉપર નથી મેટ્રો કે ટ્રાફિકની
સમસ્યા.મળતીયા બિલ્ડરોને લાભ કરાવવા સો ફૂટનો રોડ કરવા પેરવી કરાઈ રહી છે.પરંતુ આમ
કરવાથી ૪૦ રહેઠાણ અને ૮૦ દુકાન કપાતમાં જાય છે.અનેક જુના વૃક્ષોનું નિકંદન નીકળી
જશે.અનેક લોકો બેઘર બનશે અને રોજી રોટી પણ છીનવાઈ જશે.સૌનો સાથ અને સૌનો વિકાસ
નહીં પણ મારો વિકાસ અને સૌનો વિનાશ કરવાની સત્તાધારી પક્ષની નીતી સહન કરવામાં નહીં
આવે.અમે વર્ષોથી ભાજપ માટે કામ કરતા આવ્યા છીએ.પરંતુ પૂર્વ મેયર ગૌતમ શાહ અને
વર્તમાન ભાજપના કોર્પોરેટરોને રોડ પહોળો કરી બિલ્ડર લોબીને વધુ એફ.એસ.આઈ.મળે એમાં
રસ હોવાથી અમારે આ કામગીરી અટકાવવા કોંગ્રેસની મદદ લેવી પડી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!