Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગર જિલ્લામાં પવન અને ઝાકળના કારણે વહેલી સવારે અને રાત્રે ઠંડક અને બપોરે ગરમી સાથેનું મિશ્ર વાતાવરણ

On: March 23, 2022 5:59 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર,તા.23 માર્ચ 2022,બુધવાર   

જામનગર શહેર અને જિલ્લામાં ભેજ અને પવનની તીવ્રતામાં વધારો થયો હોવાથી વહેલી સવારે તેમજ મોડી રાત્રે ઠંડક તેમજ બપોરે ગરમી સહિતનું મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. બે દિવસથી આકરા તાપમાં પણ થોડી રાહત જોવા મળી રહી છે.

જામનગર શહેર અને જિલ્લામાં બે દિવસથી આકરા તાપમાનથી થોડી રાહત જોવા મળી છે. ગરમીનો પારો 37.0 ડિગ્રી ઉપર ચાલ્યો ગયો હતો, પરંતુ ગઈકાલથી તાપમાનનો પારો 35 ડિગ્રી આસપાસ રહ્યો હોવાથી બપોરે ગરમીમાં થોડી રાહત મળી છે. ઉપરાંત વહેલી સવારે તેમજ રાત્રીના સમયે ભેજને પવન વધ્યો હોવાથી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

આજે વહેલી સવારે ભેજનું પ્રમાણ 81 ટકા રહ્યું હોવાથી ઝાકળ ભીની સવાર થઈ હતી. જ્યારે પવનની તીવ્રતા 35 કી.મી. આસપાસ રહી હોવાથી વહેલી સવારે તેમજ રાત્રીના ઠંડક ભર્યુ વાતાવરણ બનેલું હતું.

જામનગર જિલ્લા કલેક્ટર કચેરીનાં કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 22.0 ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 35.0 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 88 ટકા રહ્યું હતું, જયારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 30થી 35 કિ.મી.ની ઝડપે રહી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!