Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: ડભોઈ રોડ ઉપર ફર્નિચરના કારખાનામાં આગ

On: March 2, 2022 2:59 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 02

વડોદરા શહેરના ડભોઇ રોડ ઉપર એમ. એમ. વોરા શોરૂમની સામે લાકડાના ફર્નિચરનું  કામ કરતી કંપનીમાં સવારે આગ ફાટી નીકળી હતી. જોકે આગ વધુ પ્રસરે તે પહેલા ફાયરબ્રિગેડના લાશ્કરો ઘટનાસ્થળે પહોંચી જઈ આગને કાબુમાં લીધી હતી. આગની આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી પરંતુ ફર્નીચરનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર, ડભોઇ રોડ એમ. એમ. વોરા શોરૂમની સામે વુડન મોલ્ડીગ, આર્ટિકલ, તેમજ સી.એન્.સી. ક્રેવીગ એન્ડ કટીંગનું કામ કરતી કંપની આવેલી છે. આ કંપનીના સંચાલક પ્રિતેશભાઇ કાટવાલા અને રાજ કાટવાલા છે. કંપનીમાં સવારે એકાએક આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડના  લાશ્કરો મેસેજ મળતાની સાથે જ ગણતરીની મિનીટોમા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગને કાબૂમાં લઈ લીધી હતી. જોકે આગ સંપૂર્ણ કાબૂમાં આવે તે પહેલા કંપની સ્થિત કેટલો ફર્નીચરનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ફાયરબ્રિગેડના  સૂત્રોએ જણાવ્યું હતું કે, આગના બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. તેમજ આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક રીતે મનાય છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!