Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરાના સમા તળાવમાં જંગલી વનસ્પતિ કાપવા વિડ કટર મશીન કામે લગાડ્યું

On: February 3, 2022 5:29 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– ટ્રેક્ટરો ભરીને તળાવમાંથી જંગલી વનસ્પતિ બહાર કાઢવામાં આવી રહી છે

વડોદરા, તા. 03

વડોદરામાં સમા તળાવનું ચાર વર્ષ અગાઉ આશરે સાડા ત્રણ કરોડના ખર્ચે બ્યુટીફિકેશન કરવામાં આવ્યું હતું .તળાવમાં આજુબાજુના વિસ્તારમાંથી ગટરનું પાણી છોડવામાં આવતું હોવાથી તેમાં જંગલી વનસ્પતિ ઉગી નીકળતા તળાવ માં જંગલી વનસ્પતિ નો ત્રાસ વકર્યો છે ,જંગલી વનસ્પતિ કાપીને તળાવને સાફ કરવાની સૂચના સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેને તળાવની મુલાકાત લીધા બાદ આપતા તળાવમાં વનસ્પતિ કાપવાનું મશીન ઉતારવામાં આવ્યું છે. જંગલી વનસ્પતિ તળાવમાં એટલી હદે ફેલાઈ ચૂકી છે કે કામગીરી મેંન્યુઅલી થઈ શકે તેમ નથી .

વડોદરા કોર્પોરેશન દ્વારા ગઈકાલથી આ કામગીરી ચાલે છે અને તળાવમાંથી ટ્રેક્ટરો ભરી ને વનસ્પતિનો બહાર નિકાલ કરવામાં આવે છે. તળાવ મોટું હોવાથી કામગીરી હજુ કેટલાક દિવસ ચાલુ રહેશે તેમ જાણવા મળ્યું છે .તળાવમાં ગટરનું પાણી પણ ઠલવાતું હોવાથી આ વનસ્પતિનો ત્રાસ વકર્યો છે, જેને ધ્યાનમાં રાખીને ગટરનું પાણી ક્યાંથી આવે છે તે શોધી કાઢીને  ગટરનું કનેક્શન કાપી નાખવા પણ તાકીદ કરવામાં આવી છે. તળાવમાં ગટરના પાણી સતત ચાલુ હોવાથી કોર્પોરેશનએ બ્યુટીફીકેશન પાછળ કરેલો ખર્ચો માથે પડ્યો છે. વડોદરા શહેરમાં બીજા કેટલાક તળાવમાં પણ ગંદકી ફેલાયેલી છે અને ગટરના પાણી છોડવામાં આવી રહ્યા છે. આ માટે કોર્પોરેશનના અધિકારીઓ સાથે સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ મિટિંગ પણ કરી છે .આવા  તળાવ શોધી કાઢીને ત્યાં પણ જંગલી વનસ્પતિ નો ઉપદ્રવ વકર્યો હોય તો ત્યાં પણ સફાઇ હાથ ધરી ગટરના પાણી બંધ કરવા કોર્પોરેશન કાર્યવાહી હાથ ધરાશે તેમ જાણવા મળ્યું છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!