Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

મ્યુનિ.ના સુરક્ષ કવચ પોર્ટલ પર 300 આચાર્યો માહિતી અપલોડ કરતા નથી

On: January 3, 2022 3:08 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– જિલ્લા
શિક્ષણાધિકારીની તમામ સ્કૂલોના આચાર્યોને જે ભુલો હોય તે સુધારીને માહિતી અપલોડ
કરવા તાકિદ

     સુરત

કોરોનાના
અજગરી ભરડામાં સ્કુલના વિદ્યાર્થીઓ આવી રહ્યા હોવાથી તકેદારી માટેના મ્યુનિ.ના
સુરક્ષા કવચ પોર્ટલમાં સુરત શહેરની
300
 સ્કુલોના આચાર્યો એન્ટ્રી જ
નહીં કરતા હોવાથી જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ સ્કુલોના આચાર્યોને તાકીદ કરી છે કે
જે પણ ભુલો હોય તે ઝડપથી સુધારીને એન્ટ્રી કરવામાં આવે.

સુરત શહેરમાં
કોરોનાના વધી રહેલા કેસોમાં સ્કુલના વિદ્યાર્થીઓ પણ આવી રહ્યા હોવાથી ખાસ તકેદારી રાખવા
માટે સુરત મ્યનિુ.એ સુરક્ષા કવચ પોર્ટલ બનાવ્યુ છે. આ પોર્ટલમાં સુરતની તમામ સ્કુલોએ
દરરોજ કોરોનાની વિગતો રજુ કરવાની સાથે વિદ્યાર્થીઓની હાજરી
, કોઇ વિદ્યાર્થી બિમાર તો
નથી ને
? આ સહિતની તમામ જાણકારી પોર્ટલ પર દરરોજ રજુ કરવાની હોય
છે. સુરત શહેરમાં ૧૩૦૦થી વધુ સ્કુલો છે. જેમાંથી ૧૦૦૦ સ્કુલોના આચાર્યો દરરોજ પોર્ટલ
પર કોરોનાને લઇને
, વિદ્યાર્થીઓની હાજરી સહિતની તમામ વિગતો અપડેટ
કરતા હોય છે. પરંતુ ૩૦૦ સ્કુલોના આચાર્યો એવા છે કે
, જેમણે આજદિન
સુધી પોર્ટલ પર એક પણ માહિતી અપલોડ કરી નથી. આથી જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ સ્કુલોના
આચાર્યોને તાકીદ કરી છે કે
, જો શાળાનું બે વખત નામ હોઇ,
મોબાઇલ નંબરમાં ભુલ હોય, અથવા આચાર્યના નામમાં
ભુલ હોય કે પછી કોઇ પણ ટેકનીકલ ખામી હોય ઝડપથી સુધારી લઇને એન્ટ્રી કરવાનો આદેશ આપ્યો
છે. આમ હાલની સ્થિતિમાં આચાર્યોની આવી કામગીરીને લઇને વાલીઓમાં રોષ જોવા મળે છે.
 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!