Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગર તાલુકાના મોરકંડા ગામ માંથી એક સગીરાનું અપહરણ થઈ જતાં ચકચાર

On: January 2, 2022 6:09 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– દરેડ ગામમાં રહેતો એક શખ્સ લગ્ન કરવાના ઇરાદે ઉઠાવી ગયો હોવાની પોલીસ ફરિયાદ

જામનગર તા. 02

જામનગર તાલુકાના મોરકંડા ગામમાં રહેતી એક સગીરા નું આજથી ત્રણ દિવસ પહેલાં અપહરણ થઈ ગયું હતું. જેને દરેડ ગામમાં રહેતો એક શખ્સ લગ્ન કરવાના ઇરાદે ઉઠાવી ગયો હોવાનું જાણવા મળતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે, જેને પોલીસ શોધી રહી છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મોરકંડા ગામમાં રહેતી 16 વર્ષીય એક તરૂણીનું ગત 28મી તારીખે તેણીના ઘર પાસેથી અપહરણ થઈ ગયું હતું, અને પરિવારજનો અને જાણવા મળ્યા મુજબ દરેડ ગામમાં રહેતો રાજુભાઈ હરિભાઈ હરિયાણી નામનો શખ્સ લગ્ન કરવાના ઇરાદાથી ઉઠાવી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

 જેથી સગીરાના પિતા દ્વારા જામનગરના પંચકોશી બી.ડિવિઝન પોલીસ મથકમાં પોતાની પુત્રીના અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને પોલીસે દરેડના રાજુભાઈ હરીયાણી સામે અપહરણ અંગેનો ગુનો નોંધ્યો છે, અને તેની શોધખોળ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!