Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

GST કૌભાંડમાં ઉત્કર્ષ ગૃપના માલિકની જામીન અરજી

On: December 31, 2021 10:18 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,
શુક્રવાર

ટી.એમ.ટી. બાર્સ અને સ્ટીલના ઉત્પાદનો બનાવતી કંપની ઉત્કર્ષ
ગૃપના માલિક નીરજ જયદેવ આર્યએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી છે. હાઇકોર્ટે
રાજ્ય સરકારને નોટિસ પાઠવી વધુ સુનાવણી પાંચમી જાન્યુઆરીના રોજ નિયત કરી છે.
ઉપરાંત આ સમયગાળામાં અરજદાર આરોપીને સારવાર કરાવવાની છૂટ અપાઇ છે.

 આ કેસની વિગત એવી
છે કે આરોપી ઉદ્યોગપતિ સામે અન્ય લોકોની મદદથી બોગસ પેઢીઓ ઉભી કરવાનો આરોપ છે. આ
પેઢીઓ મારફતે માલની રવાનગી વિના બિલો આપી ૩૧.૩ કરોડની કરચોરીનો ગુનો નોંધવામાં
આવ્યો છે. જામીન અરજીના વિરોધમાં સરકારની રજૂઆત હતી કે બોગસ બિલિંદ દ્વારા કરવામાં
આવેલી કરચોરીના નાણા આંગડિયા
,
આર.ટી.જી.એસ. અને હવાલા મારફતે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ કેસમાં સેશન્સ
કોર્ટે જામીન અરજી ફગાવતા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!