Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કમોસમી વરસાદની અસર શિક્ષણ પર પડી

On: December 2, 2021 9:21 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– સુરત શિક્ષણ સમિતિની શાળામાં માંડ ૮થી ૧૦ ટકા હાજરી

– વરસાદ સાથે ઠંડીનું પ્રમાણ વધી જતાં. વાલીઓએ વિદ્યાર્થીઓને સ્કૂલ નહીં મોકલ્યા

પ્રતિનિધિ દ્વારા સુરત ગુરૂવાર

અરબી સમુદ્રમાં આવેલા ડિપ્રેશન ની અસર સુરતના વાતાવરણ સાથે શિક્ષણ પર પણ થઈ છે. અચાનક આવેલા વરસાદ સાથે ઠંડી વધી જતાં શિક્ષણ સમિતિની સ્કૂલમાં હાજરી એકદમ ઘટી ગઈ હતી. સુરત શહેરમાં વિચિત્ર વાતાવરણને કારણે સમિતિની શાળામાં માંડ ૮ થી ૧૦ ટકા વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી.

શિક્ષકોની ઘટ અને ગણવેશ વગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં નવા સત્રની શરૂઆત થઇ છે. સમિતિની શાળાના શિક્ષક અને આચાર્ય ની મહેનતથી કારણે હાજર માંડ નિયમિત થઈ હતી ત્યાં વાતાવરણને કારણે ફરી એકવાર વિદ્યાર્થીઓની હાજરી ઘટી ગઈ છે. ગઈકાલથી સુરત નું વાતાવરણ અચાનક જ બદલાઈ ગયું છે. વરસાદ સાથે ઠંડીનો પારો પણ નીચે જતો રહ્યો છે. આજે સવારે પણ વરસાદ અને ઠંડી સાથે ઘુમ્મસ જેવું વાતાવરણ છવાઇ ગયું હતું. આવા વાતાવરણમાં વાલીઓએ પોતાના બાળકોને અભ્યાસ માટે સ્કૂલે મોકલ્યા ન હતા. જેના કારણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં માંડ ૮થી ૧૦ ટકા હાજરી જોવા મળી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!