Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ: ઠંડીનો ચમકારો વધ્યો

On: December 2, 2021 6:51 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,ડીસા,તા.1

હવામાન વિભાગની
આગાહી મુજબ  ઉત્તર ગુજરાતના મહેસાણા
, પાટણ અને બનાસકાંઠા
જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વહેલી સવારથી આકાશમાં
કાળાડિબાંગ વાદળો ઘેરાતા ખેડૂતો પણ ચિંતિત બન્યા હતા. ફેકાયેલા પવન સાથે કેટલાક
વિસ્તારોમાં વરસાદના અમી છાંટણા થયા હતા.જયારે ઠંડીનો ચમકારો વધી જતાં લોકોને ગરમ
વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી.

અરબી સમુદ્રમાં સર્જાયેલી લો પ્રેસર સિસ્ટમને કારણે હવામાન
વિભાગે ત્રણ દિવસના માવઠાની આગાહી કરી છે. જેના પગલે બુધવારે સવારથી જ ઉત્તર
ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં વરસાદના છાંટા
પડયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. વાતાવરણ ધુંધળું બનતા એકાએક ઠંડીમાં વધારો જોવા
મળ્યો હતો.માવઠાની પરિસ્થિતી સર્જાતા આ પંથકના ખેડૂતોની ચિંતા વધી હતી. જો કે
અગાઉથી મળેલી ચેતવણીને કારણે તેમનો તૈયાર કૃષિપાકોનો જથ્થો પહેલાથી સલામત સ્થળે
ખસેડી લેવામાં આવતા નુકશાન અટકાવી શકાયું હતુ.ં જો કે  ડીસા સહિત આજુબાજુના વિસ્તારમાં મોટા પ્રમાણમાં
બટાટા અને ઘઉંનું  વાવેતરમાં અલગઅલગ
પ્રકારના રોગ આવવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છ.જેના કારણે નુકશાનની ભિતી સેવાઈ
રહી છે. કૃષિ વિજ્ઞાાન કેન્દ્રના વૈજ્ઞાાનિક 
યોગેશ પવારે જણાવ્યું હતું કે
,
જો વાતવરણ પલટો સર્જાય તેમજ જો વરસાદ આવે તો બટાટા, જીરા તેમજ
શાકભાજીમાં રોગ જીવાતના રોગો સામે આવશે તેમજ વાદળછાયુ વાતાવરણ હોય તો ખેડૂતોએ
પિયતના કરવી અને જો પિયત કરશે તો રોગના પ્રશ્નોમાં વધારો થશ.ે  બટાટાનું જે ખેડૂતોએ વહેલું વાવેતર કર્યું છે
તે ખેડૂતોએ હાલમાં ખૂબ જ કાળજી રાખવી પડશે અને વાતાવરણ જ્યારે ખુલ્લું થાય ત્યારે
બટાટાના પાકમાં ફૂગનાશક દવાનો છંટકાવ કરવો. જેથી બટાટાના પાકમાં આવતો રોગ દૂર થશે
તેમજ જીરાની ખેતી કરતા ખેડૂતોને પણ ખૂબ જ કાળજી રાખવી પડશે કેમકે જીરામાં પણ
ચરમીના રોગો સામે આવશે. જેથી ફૂગનાશક દવાનો ઉપયોગ કરવો તેમજ જૈવિક ખેતી કરતા
ખેડૂતોને પણ જેવી જૈવિકનાશક ફૂગની દવાનો ઉપયોગ કરે જેથી પાકમાં આવતા રોગોને અટકાવી
શકાશે અને પાકમાં નુકસાન થતું અટકાવી શકાશે.

માવઠામાં ખેડૂતોને કૃષિ પાકોના માવજત માટે કાળજી રાખવી

કૃષિ વિજ્ઞાાન કેન્દ્રના વૈજ્ઞાાનિક  યોગેશ પવારે જણાવ્યું હતું કે, જો વાતવરણ પલટો
સર્જાય તેમજ જો વરસાદ આવે તો બટાટા
,
જીરા તેમજ શાકભાજીમાં રોગ જીવાતના રોગો સામે આવશે તેમજ વાદળછાયુ વાતાવરણ હોય
તો ખેડૂતોએ પિયતના કરવી અને જો પિયત કરશે તો રોગના પ્રશ્નોમાં વધારો થશ.ે  બટાટાનું જે ખેડૂતોએ વહેલું વાવેતર કર્યું છે
તે ખેડૂતોએ હાલમાં ખૂબ જ કાળજી રાખવી પડશ

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!